ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

Born on Thursday - ગુરૂવારે જન્મ લેનારાઓની 5 રોચક વાતો જાણો છો

Born on  Thursday  - આમ તો અઠવાડિયાના દરેક દિવસ મહ્ત્વપૂર્ણ હોય છે પણ બૃહસ્પતિ( ગુરૂવારે)ને બુદ્ધિ અને જ્ઞાનના દેવતા કહેવાના કારણે આ દિવસે પૈદા થતા લોકો સમઝદાર અને ખૂબ બુદ્ધિમાન હોય છે. 
   
જન્મ લેતા માણસ ખૂબ મેળાપી અને મધુર સ્વભાવના હોય છે. આ જીવનને ઉત્સવની રીતે લે છે આથી હમેશા ખિલાયેલા રહે છે. એને મિત્રતા કરવા ભાવે  છે પણ એના વિશ્વસનીય મિત્ર નહી બની શકતા. 
ધર્મમાં એમની ખાસ રૂચિ હોય છે. ધાર્મિક પ્રવૃતિના કારણે આ કોઈ પણ સાથે વિશ્વાસઘાત નહી કરી શકતા . એ ખૂબ મહત્વકાંક્ષી, અનુશાસન પ્રિય અને કોઈ પણ કાર્યના નેતૃત્વ કરવાવાળા હોય છે. 
એવા લોકોના માથા મોટા અને ચેહરા પર પીળાપન પણ હોય છે. એવા લોકોના લગ્ન તરત અને ભાવુકતામાં થાય છે .  
આ દિવસે પૈદા થતા માણસો રવિવાર ગુરૂવાર અને મંગળવાર શુભ હોય છે . આ દિવસે પૈદા થતા જાતકોથી એમની ખૂબ જમે છે.