નાગપંચમીના દિવસે કેવી રીતે દૂર કરાય કાલસર્પ યોગ

Widgets Magazine

kal sarp yog

કુંડળીમાં ઘણા પ્રકારના દોષ હોય છે. કોઈની કુંડળીમાં કાલસર્પ યોગ તો કોઈમાં નાડી દોષ, આવો જાણીએ કાલસર્પ યોગ દોષ શુ છે અને કેવી રીતે દૂર કરવામાં આવે છે. એવુ કહેવાય છે કે નાગ પંચમીના દિવસે ખાસ પૂજા કરીને તેનુ નિવારણ કરવામાં સહાયક છે. 

?

જ્યારે બધા ગ્રહ રાહૂ અને કેતુ બંને ગ્રહોની વચ્ચે આવી જાય છે ત્યારે કાલસર્પ યોગ બને છે. જે લોકોની કુંડળીમાં કાલસર્પ યોગ હોય છે એ લોકોને પોતાના કાર્યોમાં, સફળતા પ્રાપ્તિમાં તથા જીવનના અન્ય પહેલુઓમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અહી સુધી કે તનતોડ મહેનત કરવાથી પણ તેમને ફળ નથી મળતુ.

કાલસર્પ યોગમાં ગ્રહોની સ્થિતિ

આ યોગ બધા લોકોને એક સમાન રૂપથી પ્રભાવિત નથી કરતા. કુંડળીમાં ગ્રહોની દિશા, દશા ચાલ, ભાવ, ભાવોની શક્તિ વગેરે બધી વાતો કાલસર્પ યોગના પ્રભાવને વધવા અને ઘટવાને પ્રભાવિત કરે છે. તેથી આ જાણીને ગભરાવવાની કોઈ જરૂર નથી કે તમારી કુંડળીમાં કાળસર્પ યોગ છે. જરૂરી નથી કે આ તમારા પર ખરાબ પ્રભાવ જ નાખે. પણ હા આ ખૂબ જ જરૂરી છે કે કોઈ સારા જ્યોતિષની મદદથી તમારી કુંડળીની પૂરી તપાસ કરાવી લો, જેથી સમય રહેતા યોગ્ય ઉપાય કરી શકાય.

આગળ કાલસર્પ દોષમાં આવતી મુશ્કેલીઓWidgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
નાગ પંચમી નાગ પંચમી કથા નાગ પંચમી અને કાલસર્પ યોગ કાલસર્પ પૂજા કાલસર્પ યોગમાં આવતી મુશ્કેલી શુ છે કાલસર્પ યોગ કાલસર્પ પૂજા કરવાના ફાયદા હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ વિશે હિન્દુ માન્યતાઓ હિન્દુ શાસ્ત્રો મુજબ હિન્દુ શાસ્ત્ર. શિવ શિવ પૂજા. શિવ મંત્ર. શિવ અભિષેક. શિવરાત્રિ Chant Worship Baba Amarnath હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન.about Hindu Dharm Hindu Dharm. About Hindu Dharm. Dev Puja. Devi Puja. Puja Fal. Lord Shiva

હિન્દુ

news

NAAG PANCHAMI એ નાગ-દેવતાની પૂજા કેમ કરવામાં આવે છે ?

નાગનો ઉપયોગ દેવોએ કર્યો છે. સમુદ્ર મંથન વખતે સમુદ્રમાં દોરડું બની ને તે કામમાં આવ્યો. ...

news

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો ...

news

શ્રાવણ- ભગવાન શિવનો આ મહીનો , ભૂલીને પણ આ કામ નહી કરવું જોઈએ...

શ્રાવણમાં ભૂલીને પણ શિવલિંગ પર હળદર નહી ચઢાવવી જોઈએ ...

news

શ્રાવણ વિશેષ- બિલીપત્ર અર્પણ કરવાનું મંત્ર

સોમવારે આપણે મોટાભાગે શંકર ભગવાનને બીલીપત્ર અર્પણ કરીએ છીએ. બીલીપત્ર ચઢાવવાથી મનુષ્યના ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine