રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : શુક્રવાર, 3 નવેમ્બર 2023 (10:22 IST)

Laxmi mantra - ધન અને કીર્તિ મેળવવા માટે કરો મા લક્ષ્મીના મંત્રો

laxmi mantra in gujarati
laxmi mantra in gujarati

Laxmi mantra for money- ધનની દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે હિંદુ ધર્મશાસ્ત્રોમાં મંત્રોના જાપ કરવાની વિધિ છે.
 
- ધનાય નમો નમઃ માતાના આ મંત્રનો દરરોજ 11 વાર જાપ કરવો જોઈએ. તેનાથી વ્યક્તિની ધન સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે.
 
-
laxmi mantra for money
laxmi mantra for money
 
-ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રીં - આ છે વૈભવ લક્ષ્મીનો મંત્ર, આ મંત્રનો 108 વાર જાપ કરવાથી વ્યક્તિને લાભ થાય છે.
 
હ્રીં શ્રીં મહાલક્ષ્મયે નમઃ:- જો આ મંત્રનો જાપ કરવામાં આવે તો વ્યક્તિના ઘરમાં લક્ષ્મીનો વાસ થાય છે. આ સાથે ઘરમાં ક્યારેય પણ ખાવા-પીવાની અને પૈસાની કમી નથી આવતી.
 
 
 
મંત્ર જાપ કરવાની વિધિ આ પ્રકારની છે... 
 
1. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી આ મંત્રનો જાપ કરવો જોઈએ. 
2. જાપ શરૂ કરતા પહેલા પૂર્વ દિશા તરફ મોઢુ કરીને ગાયના શુદ્ધ ઘી નો દિવો પ્રગટાવો. આ દીવો મંત્ર જાપ સુધી પ્રગટવો જોઈએ. 
3. ઓછામાં ઓછી 11 માળાનો જાપ જરૂર કરો. મંત્ર જાપ કુશના આસન પર બેસીને કરશો તો યોગ્ય રહેશે. 
4. મંત્ર જાપ માટે સ્ફટિકની માળાનો પ્રયોગ કરો. મંત્ર જાપ પછી માળાને પૂજા સ્થાન પર જ મુકો. 

Edited By-Monica sahu