પુષ્ય નક્ષત્ર 2017 પર કરો આ ઉપાય ઘરમાં નહી થશે પૈસાની પરેશાની

ગુરુવાર, 12 ઑક્ટોબર 2017 (15:36 IST)

Widgets Magazine

દિવાળી 2017થી પહેલા આવનાર સંયોગ 2017 શુભ કાર્ય માટે ખૂબજ શ્રેષ્ઠ ગણાયું છે. જણાવી નાખે કે આ શુભ યોગમાં કરેલ પૂજાથી મા લક્ષ્મી પ્રસન્ન હોય છે અને તમારા ઘરમાં ધનવર્ષા હોય છે. પુષ્ય નક્ષત્ર પૂજામાં તમાર આરાધ્ય દેવ અને કુળદેવતાની પૂજા કરવી જોઈએ. આ વર્ષે 13 અને 14 ઓક્ટોબરે પુષ્યનક્ષત્ર છે 13 ઓક્ટોબરની સવારે 7:46 થી શરૂ થઈ 14 ઓક્ટોબરને સવારે 6:54સમાપ્ત થશે. હવે આ જણાવીશ એ કામ પુષ્યનક્ષત્રમાં જરૂર કરવા જોઈએ
 
 ઘરમાં નહી થાય ધનની કમી 
 
જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં ક્યારે ધનની ઉણપ ન હોય તો પુષ્ય નક્ષત્ર પર એકાક્ષી નારિયેળનો પૂજન કરો. આવું કરવાથી ઘરમાં ક્યારે પણ પૈસાની ઉણપ નહી થશે. નારિયેળમાં ઉપરની બાજુ એક આંખનો નિશાન હોય છે તેથી તેને એકાક્ષી નારિયેળઆ નામથી ઓળખાય છે. તે સાક્ષાત દેવી મા લક્ષ્મીનો સ્વરૂપ ગણાય છે. એવી માન્યતા છે કે પુષ્ય નક્ષત્રના દિવસે વહી-ખાતા અને કળમ(Pen) વગેરે ખરીદી વ્યાપારિક પ્રતિષ્ઠાનમાં મૂકવૂં જોઈએ. તેની સાથે તમે સોના-ચાંદીના ઘરેણાની પણ ખરીદી કરી શકો છો. 
 
કેવી રીત કરીએ પૂજા 
13 ઓક્ટોબરે સ્નાન વગેરે કરી સફેદ કપડા પહેરો પછી મંદિરમાં પૂજા શરૂ કરતા પહેલા પૂજાની થાળીમાં ચંદન કે કંકુથી અષ્ટદળ બનાવે તેના પર આ એકાક્ષી નારિયેળને મૂકી દો અને અગરબત્તી અને દીપક લગાવી દો. ત્યારબાદ નારિયેળને ગંગાજળથી શુદ્ધ કરીને ફૂલ, ચોખા, ફળ અને પ્રસાદ ચઢાવો. આવું કર્યા પછી નારિયેળને લાલ ચુનરી પણ ચઢાવો. 
 
 
નારિયેળને રેશમી કપડા પર લપેટવાથી પહેલા આ મંત્ર બોલો
 
ॐ श्रीं ह्रीं क्लीं ऐं महालक्ष्मीं स्वरूपाय एकाक्षिनालिकेराय नम: सर्वसिद्धि कुरु कुरु स्वाहा...
આ મંત્રને ભણતા સમયે 108 ગુલાબની પંખુડી ચઢાવો. દરેક પંખુડી ચઢાવતા સમયે આ મંત્ર ઉચ્ચારણ કરતા રહો. આવું કરવાથી લક્ષ્મી સાધકની દરેક મનોકામના પૂરી કરે છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની?

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની? જી હા સામે ઉભેલા માણસના ...

news

પતિની લાંબી ઉમ્ર માટે કરો કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે નિકળશે ચાંદ

પતિની લાંબી ઉમ્ર માટે કરો કરવા ચોથ, જાણો કેટલા વાગ્યે નિકળશે ચાંદ પતિની લાંબી ઉમ્રની ...

news

જો તમે નવપરિણીત આ સરળ રીતે કરો કરવા ચૌથ પૂજન

* સવારે ઉઠીને નિત્યકર્મની પરવારીને સંકલ્પ લો અને વ્રત શરૂ કરો. વ્રતના દિવસે નિર્જલા ...

news

Karva Chauth 2017- કરવા ચોથ શુભ મૂહૂર્ત અને તિથિ- મહાભારતના આ પાત્રે પણ રાખ્યું હતું કરવા ચૌથ વ્રત

પતિની લાંબી ઉમ્રની કામના માટે કાર્તિક માસના કૃષ્ણપક્ષની ચતુર્થીને કરાતું વ્રત કરવા ચૌથ 8 ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine