શનિવાર, 27 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (17:41 IST)

નકારાત્મક ઉર્જા ઘરની આસપાસ પણ નહી આવે, બસ અપનાવો આ એક નાનકડો ઉપાય

ઘરમાં સુખ સમૃદ્ધિઅનો સમાવેશ કરાવા માટે પુરાતન કાળથી જ ખૂબ પરંપરાઓ પ્રચલિત છે. આજે જે ઘરોમાં તે પરંપરાઓનો પાલન કરાય છે ત્યાં બધા દેવીય શકતિઓ નિવાસ કરે છે અને ખરાબ આત્માઓને ઘરની આસ-પાસ પણ આવવા નહી દેતી.  સનાતન ધર્મ મુજબ જેટલા પણ દેવી-દેવતાઓ બધાના વાસ ગાયમાં ગણાય છે. 
ગાયની કરોડરજ્જુમાં સૂર્ય કેતુ નાડી છે જે સૂર્યના ગુણોને ધારણ કરે છે આથી તેના મૂત્ર , ગોબર , દૂધ , દહીં , ઘીમાં ઔષધીય ગુણ  હોય છે. 
 

પ્રાચીનકાળમાં વધારે ઘરોમાં ગાયનો પાલન-પોષણ કરાતું હતું અને દરરોજ ઘરમાં ગોમૂત્રનો છટકાવ કરાતું હતું. આજ આશરે ગૌમૂત્ર થી 42 પ્રકારની ઔષધી અને 26 પ્રકારની ફસલ રક્ષક કીટ નિયંત્રણ દવાઓના નિર્માન કરાવી રહ્યા છે. ઘરમાં ગૌમૂત્ર છાટવાથે શું પ્રતિફળ મળે છે આવો જાણીએ 
વાસ્તુદોષ તમને ખૂબ કષ્ટ આપી શકે છે. પણ વાસ્તુ દોષ નિવારણના મોંઘા ઉપાયોને અજમાવાથી સારું છે કે તમે ઘરમાં ગૌમૂત્રના છિટકાવ કરીએ. જેનાથી તમારા બહુ બધા વાસ્તુદૉષનો સમાધાન એક સાથે થઈ જશે. 
 
ગોમૂત્રની ગંધથી હાનિકારક સૂક્ષમ કીટાણુઓનો નાશ હોય છે. જેનાથી પારિવારિક સભય સ્વસ્થ રહે છે. 
 
જે ઘરમાં નિયમિત રૂપથી ગોમૂત્રનો છટકાવ હોય છે. ત્યાં મહાલક્ષ્મી તેમનાઅ સ્થાયી વાસ બનાવી રહે છે અને તે ઘરમાં ધન-ધાન્યની કોઈ ઉણપ નહી રહે. 
 

દરરોજ ગોમૂત્ર પીવાથી રોગપ્રતિરોધક ક્ષમતા વધે છે. શરીર સ્વસ્થ અને ઉર્જાવાન બન્યું રહે છે. 
ગોમૂત્રમાં ગંગા મૈયા વાસ કરે છે. આથી ગંગાને બધા પાપ હરણ કરાતી ગણાય છે આથી ગોમૂત્ર પીવાથી પાપોના નાશ હોય છે. 
 
ભૂત પ્રેત બાધાથી યુક્ત માણસ પર ગોમૂત્રનો છટકાવ કરો ભૂતોના અધિપતિ ભગવાન શંકર છે. શંકરના માથા પર ગંગા છે. આથી ગોમૂત્ર પાનથી ભૂતગણ તેમના અધિપતિના માથા પર ગંગા દર્શન કરી શાંત થઈ જાય છે. અને તે શરીરને નહી સતાવતા જેના પર તેના આધિપત્ય સ્થાપિત હોય છે. આ રીતે ભૂતાભિષ્યગંતાઅ રોગથી બચી શકાય છે.