શ્રાવણના અંતિમ સોમવારે કરો આ એક કામ દરેક મનોકામના પૂરી થશે

શ્રાવણનો માસ પૂરુ થવા વાળું છે. તો આવો તમને જણાવી કે આ વખતે આખરે સોમવારે શિવજીને શું ચઢાવવાથી દરેક મનોકામના પૂરી થશે. 
જો તમે બધા કામ કરી લીધા પછી પણ તમારી મનોકામના પૂરી નહી થઈ રહી છે તો આ એક કામ જરૂર કરો. 
 
શ્રાવણના અંતિમ સોમવારની રાત્રે ગાયનો કાચું દૂધ જે સવા પાવ હોવું જોઈ ન તેનાથી વધારે ન તેનાથી ઓછું . તેને શિવલિંગ પર ચઢાવો. 
 
તે સાથે તમારી જે પણ મનોકામના છે તેનો સંકલ્પ લઈ લેવો. શિવજી તમારી મનોકામના પૂર્ણ કરશે. 


આ પણ વાંચો :