સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શનિવાર, 19 ફેબ્રુઆરી 2022 (00:08 IST)

શનિદેવ -નાની વાતોથી પણ ખુશ થઈ જાય છે શનિદેવ- જાણો આ 10 વાત !!

શનિદેવને પ્રસન્ન કરવા માટે ઘણા ઉપાય કરાય છે પણ તમને ખબર છે કે દૈનિક કાર્યમાં જો જરાક પણ ધ્યાન રખાય તો શનિદેવેને પ્રસન્ન અને અનૂકૂળ હોય છે. 
 
1. ખાલી પેત નાશ્તાથી પહેલા કાળી મરી ચાવીને ગોળ કે પતાશા ખાવું. 
2. ભોજન કરતા સમયે મીઠું ઓછું થતા સંચણ કે મરચા ઓછું થતા કાળી મરીમો પ્રયોગ કરવું. 
3. ભોજન પછી લવિંગ ખાવું. 
4. શનિવારે અને મંગળવારે ગુસ્સા ન કરવું. 
5. ભોજન કરતા સમયે ચુપ રહેવું. 
6. દરેક શનિવારે નખ અને શરીર પર તેલ ઘસવું. 
7. માંસ- માછલી, દારૂ અને નશીની વસ્તુઓનું સેવન ન કરવું. 
8. ઘરની મહિલા સાથે સહાનુભૂતિ અને પ્રેમ રાખવું કારણકે જે ઘરમાં ગૃહલક્ષ્મી રડે છે તે ઘરમાં શનિની સુખ-શાંતિ અને સમૃદ્ધિ રિસાઈ જાય છે . 
9. ગોળ અને ચણાથી બનેલી વસ્તુનો ભોગ લગાવીને વધારેથી વધારે લોકોને વહેંચવું. 
10. અડદની દાલના વદા કે અડદની દાળ, ચોખાની ખિચડી વહેંચવી જોઈએ. દરેક શનિવારે લોખંડની વાટકીમાં તેલ ભરીને તમારા ચેહરા જુઓ અને તેમાં બાતી લગાવીને શનિ મંદિરમાં પ્રગટાવું.