વટ સાવિત્રી વ્રતની આવશ્યક સામગ્રી

રવિવાર, 24 જૂન 2018 (15:59 IST)

Widgets Magazine

ભારતીય ધાર્મિક પરંપરાના મુજબ જ્યેષ્ઠ કૃષ્ણ અમાવસ્યાને ઉજવાય છે. વટ સાવિત્રી અમાવાસ્યા વ્રત કરવાના પાછળ એવી માન્યતા છે કે જ્યેષ્ઠ અમાવસ્યાના દિવસે વટના ઝાડની પરિક્રમા કરતા પર બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સુહાગિનને સદા સૌભાગ્યવતી રહેવાનો વરદાન આપે છે. આ દિવસે ગામ અને શહરોમાં દરેક જગ્યા વટના ઝાડ છે ત્યાં સુહાગન સ્ત્રીઓ સમૂહ પરંપરાગત વિશ્વાસથી પૂજા કરતી જોવાશે. 
પોતાના સુહાગની લાંબી ઉમરંની કામના માટે વટ સાવિત્રી અમાવસ્યા પર સુહાગન વટ સાવિત્રીની પૂજા કરે છે. શહર -ગામમાં ઘણા સ્થાનો પર વટના ઝાડ નીચે નજર આવે છે. સુહાગની કુશળતાની કામના સાથે સુહાગન પરંપરાગત રીતે વટના ઝાડની પૂજા કરી વ્રત રાખે છે. 
સામગ્રી
 
સત્યવાન-સાવિત્રીની મૂર્તિ, • વાંસનો પંખો 
• સાવિત્રી અને સત્યાનની પ્રતિમા,
• કાચો લાલ દોરો 
• ધૂપ 
• કોડિયુ
• ફળ,
• ચણા,
• રોલી,
• લાલ કાપડ,
• સિંદૂર 
• જળનો લોટો 
• કંકુ 
• અગરબત્તી,
• પુષ્પ,
• કાચો દૂધ,
• ખાંડ,
• શુદ્ધ ઘી,
• દહીં,
• મેહંદી,
• મિઠાઈ ,
• ચોખા,
• માટી,
• કપાસ,
• નાડાછડી, 
• પાન,
• કપૂર,
• ઘઉં,
• હળદર,
• મધ,
• દક્ષિણા માટે પૈસા Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
વટ સાવિત્રી વ્રત સામગ્રી વટ સાવિત્રી વ્રતની પૂજા સામગ્રી Pujan Samagri Hindu Dharm Vat Savitri Vrat Puja Vidhi Vat Savitri Vrat Puja Samagri

Loading comments ...

હિન્દુ

news

ભીમ અગિયારસ : ઘરે ઘરે થશે રસ પૂરીનું જમણ

અજવાળી એકાદશીને નિર્જલા અગિયારસ પણ કહે છે : ભીમે આ એકાદશીનું વ્રત કરેલું આ દિવસે ...

news

નિર્જલા એકાદશી વ્રત કથા

નિર્જલા એકાદશી વ્રત કથા

news

વટ સાવિત્રી વ્રત : કોણે 100 પુત્રની માતા બનવાનું માંગ્યું હતું વરદાન(Video)

જ્યેષ્ઠ માસની અમાવસ્યાને વટ સાવિત્રી વ્રત રખાય છે. આ વર્ષે આ વ્રત 27 જૂનને રખાશે. આ ...

news

નિર્જલા એકાદશી - જળથી ભરેલા કુંભનું દાન કરવાનું પણ ખાસ મહત્વ

તા. 24મી જૂનનાં રોજ જેઠ સુદ એકાદશી છે, જેને નિર્જલા એકાદશી કહેવામાં આવે છે. આખા વર્ષની ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine