તમારા બાળકની સાથે પણ છે એવી, સમસ્યા Wednesdayને પહેરાવો આ વસ્તુ

મંગળવાર, 11 જુલાઈ 2017 (15:04 IST)

Widgets Magazine

તમારું ભણીને ભૂલી જાય છે? વધારે મેહનત કર્યા પછી પણ પરિણામ ઠીક નહી આવે કે બાળકને ભણવામાં હોશિયાર તો છે પણ તેનો ધ્યાન અભ્યાસમાં નહી લાગતુ? જો તમારું બાળકની સાથે એવી કોઈ સમસ્યા છે તો ગભરવાઅની કોઈ જરૂર નહી. કારણકે આ બધી સમસ્યાઓનો એક માત્ર સરળ ઉપાય છે. 
ganesha
જ્યોતિષ મુજબ અભ્યાસમાં સફળતા માટે બુધ ગ્રહનો અનૂકૂળ હોવું જરૂરી છે. જો અનૂકૂળ હોય તો માણસ તીવ્ર બુદ્ધિથી યુક્ત હોય છે. અને સામાન્ય કોશિશથી પણ સારા પરિણામ મળી શકે છે. ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરવાથી બુધ ગ્રહ અનૂકૂળ ફળ આપવા લાગે છે. ગણેશ રૂદ્રાક્ષ અભ્યાસમાં એકાગ્રતાની વૃદ્ધિ કરે 
છે, સ્મરણશક્તિ વધારે છે અને લેખન શક્તિમાં વૃદ્ધિ કરે છે. તેના પ્રભાવથી સામાન્ય ક્ષમતા વાળા વિદ્યાર્થી પણ સરસ પરીક્ષા પરિણામ પ્રાપ્ત કરી શકે છે. 
 
કેવી રીતે અને ક્યારે ધારણ કરવું 
 
ગણેશ રૂદ્રાક્ષ ધારણ કરતા પહેલા તેને ગાયના કાચા દૂધ અને ગંગાજળથી ધોઈ અને તેનો પૂજન કરો. ત્યારબાદ ગણપતિ અર્થવશીર્ષનો પાઠ કરો. ગણેશ રૂદ્રાક્ષને લીલા રંગના દોરામાં ધારણ કરવું. 
 
કોઈ પણ મહીનાના શુક્લ પક્ષમાં જેને બુધવાર સવાર્થસિદ્ધિ યોગ નહી રહ્યા હોય, તે દિવસે ગણેશ રૂદ્રાક્ષ પહેરવું શુભ હોય છે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
બુધ ગ્રહ સ્મરણશક્તિ યાદશક્તિ ગણેશ રૂદ્રાક્ષ બાળક Study Memory Ganesh Rudraksh Child Brain

Loading comments ...

હિન્દુ

news

છોકરીઓના સૂવાની પોજીશનથી જાણો તેમની પસંદ.....

છોકરીઓના સૂવાની પોજીશન યેના વિશે ઘણુ બધું કહે છે. આજે અમે તમને જણાવીશ છોકરીઓના સૂવાની ...

news

Rituals- શા માટે કરાય છે ચરણ સ્પર્શ....

પગના અંગૂઠાથી ખાસ શક્તિનો સંચાર હોય છે. માણસના પગના અંગૂઠામાં વિદ્યુત સંપ્રેષણીય શક્તિ ...

news

Totke- શ્રાવણના મંગળવારે કરો આ ઉપાય, દરેક સંકટથી પાર લગાવશે બજરંગબલી

શ્રાવણના મંગળવારે કરેલ હનુમાન પૂજન તરત ફળદાયી હોય છે. પંચાગ મુજવ શ્રાવણ હિંદુ વર્ષનો ...

news

Hindu Dharm - સોમવારના આ ઉપાય તમારા જીવનમાં લાવશે સુખ અને સમૃદ્ધિ

સોમવારે શિવ પૂજાનું અત્યંત મહત્વ છે અને ભોલેનાથ તો દૂધ અને બિલીપત્રથી જ પ્રસન્ના થઈ જાય ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine