તુલસી તોડતા પહેલા જરૂર બોલો આ મંત્ર... પાપ નહી લાગે

સોમવાર, 30 ઑક્ટોબર 2017 (13:13 IST)

Widgets Magazine

 
ધાર્મિક પૌરાણિક ગ્રંથોમાં તુલસીનુ ખૂબ મહત્વ માનવામાં આવ્યુ છે. જ્યા તુલસીનુ રોજ દર્શન કરવુ પાપનાશક સમજવામાં આવે છે. તો બીજી બાજુ તુલસી પૂજન કરવુ મોક્ષદાયક માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દેવ પૂજા અને શ્રાદ્ધ કર્મમાં તુલસી જરૂરી માનવામાં આવી છે. 
 
તુલસી પત્રથી પૂજા કરવાથી વ્રત યજ્ઞ જપ હોમ હવન કરવાનુ પુણ્ય પ્રાપ્ત થાય છે. પણ તુલસી તોડવાથી દોષ લાગે છે. આવો જાણીએ તુલસીના પાન તોડવાનો નિયમ અને મંત્ર 

તુલસીના પાન તોડવાનો નિયમ 

શિવજી, ગણેશજી અને ભૈરવજીને તુલસી ન અર્પણ કરવી જોઇએ.
 
તુલસીનું પાન સ્નાન કર્યા વિના ન તોડવું જોઇએ. શાસ્ત્રો મુજબ જો કોઇ વ્યક્તિ સ્નાન કર્યા પહેલાં જ તુલસીનું પાન તોડે છે તો પૂજનમાં આવા પાન ભગવાન દ્વારા સ્વીકારવામાં આવતા નથી.
tulsi
રવિવારે, અગિયાર, બારસ, સંક્રાતિ તથા સંધ્યાકાળમાં તુલસીના પાન ન તોડવા જોઇએ.
 
તુલસીના પાનને 11 દિવસ સુધી વાસી માનવામાં આવતા નથી. તુલસીના પાનને દરરોજ જળનો છંટકાવ કરીને ફરી ભગવાનને અર્પણ કરી શકાય છે.

તુલસી તોડતા પહેલા જરૂર બોલો આ મંત્ર.
 
- ॐ सुभद्राय नमः
 
- ॐ सुप्रभाय नमः
 
- मातस्तुलसि गोविन्द हृदयानन्द कारिणी
नारायणस्य पूजार्थं चिनोमि त्वां नमोस्तुते ।।Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

હિન્દુ

news

ઘર આંગણે આ રીતે કરો તુલસી લગ્ન જાણો 20 વાતો

31 ઓક્ટોબરે દેવ-દિવાળી કે દેવઉઠી એકાદશી પર્વ છે આ દિવસે કેવી રીતે ઘરમાં તુલસીનો લગ્ન કરીએ ...

news

છઠનો પ્રસાદ બનાવતા સમયે રાખો આ સાવધાનીઓ

બિહાર ઝારખંડ અને પૂર્વી ઉત્તર પ્રદેશમાં ઉજવાતું સૌથી મહત્વપૂર્ણ પર્વ છઠ. આ દિવસે સૂર્ય ...

news

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની?

હવે પગની આંગળી જણાવશે કે ઘરમાં કોનો હુક્મ ચાલશે પતિ કે પત્ની? જી હા સામે ઉભેલા માણસના ...

news

VIDEO શનિ સાઢે સાતી - શનિની સાડાસાતીથી બચવાના 10 ઉપાય જુઓ વીડિયોમાં

હિન્દૂ ધર્મ પરંપરાઓમાં દંડાધિકારી માન્યા ગયેલ શનિદેવને ચરિત્ર પણ ખરેખર કર્મ અને સત્યને ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine