શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : રવિવાર, 20 માર્ચ 2016 (12:04 IST)

એ લોકોની મૃત્યુ જલ્દી થઈ જાય છે , જે કરે છે આ ચાર કામ

શાસ્ત્રો  મુજબ કોઈ પણ માણસની મૃત્યૂનો સમય એ જ દિવસે નક્કી  થઈ જાય છે જ્યારે એમનો જન્મ થાય છે. સામાન્યત: કોઈ પણ માણસના મૃત્યૂનો દિવસ અને  સમય માલૂમ કરવું આશરે શક્ય છે. જ્યોતિષ મુજબ વિશેષજ્ઞ જયોતિષાચાર્ય પણ દિવસ અને સમય જરૂર જણાવી શકે છે. પણ ચોક્ક્સ સમય જણાવવું અશકય છે. 
 
પણ કેટલાક કામો એવા હોય છે જેથી માણસની મૃત્યૂ જલ્દી થઈ જાય છે. 

એટલેકે  પોતાની આત્માથી દ્વેષ કરવાની માણસની મૃત્યૂ જલ્દીએ થઈ શકે છે. 
 
શત્રુથી દ્વ્રેષ કરતા ધનના નાશ થાય છે. અને જીવને જોખમ ઉઠાવવું પડે છે. 
 
અકારણ કોઈ રાજાથી દ્વ્રેષ કરતા માણસના સર્વનાશ થઈ જાય છે. 
 
વગર કારણે કોઈ બ્રાહ્મણથી દ્વ્રેષ કરતા કુળનો ક્ષય થઈ જાય છે.
 
આચાર્ય ચાણ્કય કહે છે કે જો કોઈ માણસ પોતાની આત્માથી દ્વ્રેષ કરે છે એનું અનાદર કરે છે પોતાના શરીરના
ધ્યાન નથી આપતો ખાવા-પીવામાં અસાવધાની રાખે છે એની મૃત્યૂ જલ્દી થઈ શકે છે. 
શાસ્ત્રો મુજબ માણસ પોતે જ એમનો મોટું મિત્ર છે અને પોતે જ પોતાના સૌથી મોટો શત્રુ છે. 
 
આથી માણસ જો પોતાનાથી જ શત્રુતા કરશે તો એનું નાશ થવાનું નક્કી છે. આ રીતે જે લોકો વગર કારણે વિદ્વાનો અને સિદ્ધ મહાપુરૂષોઅથી દ્વ્રેષ કરે છે એનું આખુ પરિવારના નાશ થવાનું નક્કી છે. આ રીતે જે લોકો રાજા કે શાસકીય કર્મચારી કે અધિકારીથી દ્વ્રેષ કરે છે એ પણ નષ્ટ થઈ શકે છે આથી માણસને આ સંબંધે પૂર્ણ સાવધાની રાખવી જોઈએ.