શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: ગુરુવાર, 14 જુલાઈ 2016 (18:07 IST)

ધન સંપત્તિ આપશે શ્રી હરિ વિષ્ણુના આ અણમોલ 9 મંત્ર

પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર દેવતા છે. તેમનુ સ્વરૂપ શાંત અને આનંદમયી છે. રોજ ભગવાન શ્રીહરિ વિષ્ણુનુ સ્મરણ કરવાથી જીવનના બધા સંકટોનો નાશ થાય છે અને ધન વૈભવની પ્રાપ્તિ થાય છે. ખાસ કરીને અગિયારસના  દિવસે ભગવાન વિષ્ણુનુ સ્મરણ કરી ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જપ કરવો ફળદાયી છે.   
 
અહી પાઠકો માટે રજુ કરીએ છીએ શ્રી હરિ વિષ્ણુના વિવિધ મંત્ર, જેનો જાપ કરી ધન-વૈભવ અને સંપન્નતા મેળવી શકાય છે. 
 
 
વાંચો શ્રી હરિ વિષ્ણુના પાવન મંત્ર 
 
 
શીધ્ર ફળદાયી મંત્ર 
 
- श्रीकृष्ण गोविन्द हरे मुरारे।
  हे नाथ नारायण वासुदेवाय।।
- ॐ नारायणाय विद्महे।
 वासुदेवाय धीमहि।
 तन्नो विष्णु प्रचोदयात्।।
- ॐ विष्णवे नम:
- ॐ हूं विष्णवे नम:
 
 
ધન-વૈભવ અને સંપન્નતા મેળવવાનો વિશેષ મંત્ર 
 
- ॐ भूरिदा भूरि देहिनो, मा दभ्रं भूर्या भर। भूरि घेदिन्द्र दित्ससि। 
ॐ भूरिदा त्यसि श्रुत: पुरूत्रा शूर वृत्रहन्। आ नो भजस्व राधसि।
 
લક્ષ્મી વિનાયક મંત્ર 
 
दन्ताभये चक्र दरो दधानं,
कराग्रगस्वर्णघटं त्रिनेत्रम्।
धृताब्जया लिंगितमब्धिपुत्रया
लक्ष्मी गणेशं कनकाभमीडे।।
 
 
સરલ  જાપ 
 
 
ॐ नमो नारायण। श्री मन नारायण नारायण हरि हरि। 
* विष्णु के पंचरूप मंत्र - 
 
- ॐ अं वासुदेवाय नम:
- ॐ आं संकर्षणाय नम:
- ॐ अं प्रद्युम्नाय नम:
- ॐ अ: अनिरुद्धाय नम:
- ॐ नारायणाय नम:
* ॐ ह्रीं कार्तविर्यार्जुनो नाम राजा बाहु सहस्त्रवान।
यस्य स्मरेण मात्रेण ह्रतं नष्‍टं च लभ्यते।।