શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Updated : મંગળવાર, 22 માર્ચ 2016 (12:10 IST)

સંસારના ભાગ્યશાળી માણસ ભોગે છે 6 સુખ

સુખ અને દુખ જીવનમાં દિવસ અને રાતના સમાન છે જેમકે દિવસ પછી રાત હોય છે અને રાત પછી સુંદર સુહામની સવારના આગાજ થાય છે . તેમજ દુખની કાળી રતા પછી સુખ આવે છે. ધૂપ અને છાયાની રીતે સુખ અને દુખ જીવનમાં આવતા- જતા રહે છે. બન્ને માં કઈ પણ સ્થાઈ નહી રહેતા. દરેક માણસ પોતાન જીવનમાં કોઈના કોઈ સમસ્યાને લઈને પરેશાન રહે છે. દુખ એમની પાસે નહી આવતા. 

 

મહાભારતના એક પ્રસંગમાં વિદૂરની પોતાના એક શ્લોકના માધ્યમથી જણાવે છે કે સંસારના 6 સુખ ભોગ છે જે કોઈ પણ માણસના પાસે હોય તો એ સંસારના ભાગ્યશાળી માણસ કહેલાવે છે. 
 
એટલે કે-ધન  , સ્વસ્થ શરીર , સુરૂપ સહચારી,પ્યારા અને મીઠા બોલતી , પુત્રના આજ્ઞાપાલક થવું અને ધન ઉતપન્ન કરતી શિક્ષાના જ્ઞાન થવું. 
 
ધન - ધન જીવનની એવી મહ્ત્વપૂર્ણ મૂલભૂત જરૂરિયાત છે જેન આધારે સમાજમાં અમારા વર્ચસ્વ વધે છે. જે માણસના પાસે ધન ન હોય તેને સમાજમાં ન તો સન્માન મળે છે ન હી યશ. પરિવારના  પાલન પોષણથી લઈને શિક્ષા મેળવવા સુધી ધનના જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વૃદ્ધાવસ્થામાં જે માણસ પાસે ધન છે માત્ર એ જ સુખી જીવન ગાળા કરી શકે છે . 
 

સ્વસ્થ શરીર- ધર્મના પાલન કરતા સાધન સ્વસ્થ શરીર જ છે. શરીર સ્વ્સથ અને નિરોગી હોય ત્યારે જ માણસની દિનચર્યાના પાલન વિધિવત થાય છે. દૈનિક કાર્ય અને શ્રમ કરી શકે છે. કોઈ સુખ સાધનના ઉપભોગ કરી શકે છે. કોઈ ઉદ્યમ કે ઉદ્યોગ કરીને ધનોર્પાજન કરી શકે  છે.પોતાના પરિવાર અને સમાજ અને રાષ્ટની સેવા કરી શકે છે. આત્મકલ્યાણ માટે સાધના અને ઈશ્વરની આરાધના કરી શકે છે. 
સુરૂપ સહચારી , પ્યાર અને મીઠા બોલતી- જે માણસની પત્ની ક્રોધી સ્વભાવની હોય છે , પતિને પ્રેમ નથી કરતી , પતિવ્રત ધર્મના પાલન નથી કરતી એ હમેશા પતિને દુખ આપે છે. એવી પત્ની પોતાના પરિવાર માટે નરકના દ્વાર ખોલે છે. જે પત્ની બ્ર્હ્મમૂહૂર્તમાં ઉઠીને સ્નાન કરીને પતિ માટે શ્રૃંગાર કરે છે. ઈશના પૂજન કર્યા પછી સારી રીતે ઘર ગૃહસ્થીના કામ કરે છે , વડીલોન સમ્માન અને નાનાથી પ્રેમ ઘર આવેલા અતિથિઓના ઉચિત સમ્માન કરવું , આવકાના મુજબ ગૃહ્સ્થી ચલાવે વગેરે કાર્યોમાં દક્ષ હોય છે. એવી પત્ની પતિથી ભરપૂર પ્યાર મેળવે છે. પોતે અને  પરિવાર માટે  સ્વર્ગના દ્વાર ખોલે છે. 
પુત્રના આજ્ઞાપાલક થવું. પુત્રને ઘરના ચિરાગ ગણાય છે. આજ્ઞાકારી અને ધરમના પગપર ચાલતા પુત્ર જ યોહ્હ ય અને ચિરાગ કહેલાવે છે. માતા પિતાની આજ્ઞા ન માનતા  , અધર્મના માર્ગ પર ચાલતા કુપુત્ર જીવનકાળમાં જ નરકના સમાન દુખ આપે છે. 
ધન આપતી શિક્ષાના જ્ઞાન થવું- રાજાને રંક બનતા અને રંકને રાજા બનતા સમયે નથી લાગતો કારણ કે ધન કોઈ પણ માણસ પાસે સ્થાઈ રૂપથી નથી રોકાતા શિક્ષાના માધ્યમથી જે જ્ઞાન અમારી પાસે છે એનાથી અમે સ્થાયી ધનના પ્રબંધ કરી શકે છે. જ્ઞાન એવી ધરોહર ચે જેથી ન તો નષ્ટ કરી શકાય છે અને ન હે એને કોઈ ચોરાવી શકે છે. સમામાનપૂર્વક જીવન ગાળવા માટે ધનથી વધારે જ્ઞાનની જરૂરત હોય છે. જ્ઞાનના માધ્યમથી મનચાહે એવા ધન મેળવી શકાય છે.