એડલ્ટ જોક્સ - લડાકૂ પત્ની

Last Updated: ગુરુવાર, 25 એપ્રિલ 2019 (17:38 IST)

છગન
- તુ આજે આટલો પરેશાન કેમ છે ?
મગન - અરે યાર પત્નીને તો બસ લડવાનુ બહાનુ જોઈએ
છગન - કેમ ભાઈ એવી તો શુ વાત બની..
મગન - યાર સેક્સ કરવાનો ભરપૂર મૂડ હતો.. તેણે તેની ટી શર્ટ અને પેન્ટ પણ ઉતારી.. બસ હુ એટલુ જ બોલ્યો કે તે આજે તારી બહેનની બ્રા અને ચડ્ડી કેમ પહેરી ? બસ લડવા ચોંટી ગઈ.. અને મૂડનો સત્યાનાશ...


આ પણ વાંચો :