એડલ્ટ જોક્સ - ડોક્ટર


ડોક્ટર - જોરથી શ્વાસ લો.. વધુ જોરથી.. વેરી ગુડ... હજુ વધુ જોર થી.. વધુ જોરથી... અચાનક ખટાક... અવાજ આવે છે.
ડોક્ટર - ખુશ થઈને બોલ્યો - વેરી ગુડ બીમારીની જાણ થઈ ગઈ.. હાડકામાં ફેક્ચર છે..
મહિલા - મને પણ ખબર પડી ગઈ કે તુ બુદ્ધુ ડોક્ટર છે.. હાડકુ નહી મારુ હુક ટૂટી ગયુ છે...


આ પણ વાંચો :