0

દહીંવાળા ભીંડાનુ શાક દરેક કોઈ થઈ જશે દીવાનો જાણો રેસીપી

ગુરુવાર,મે 9, 2024
0
1
Elephant and his friends- એક સમયની વાત છે એક જંગલમાં એક હાથી રહેતો હતો એક દિવસ તે એક નવા જંગલમાં રહેવા માટે ગયુ અને તે તેમના મિત્ર બનાવવા માટે બીજા કોઈ હાથીને જોઈ રહ્યો હતો તે સૌથી પહેલા એક વાનરથી મળ્યો
1
2
Sweating Heart Attack Symptoms: ઉનાળામાં દરેક વ્યક્તિને પરસેવો થાય છે, પરંતુ આ રીતે પરસેવો થવો એ હાર્ટ એટેકની નિશાની હોઈ શકે છે. તો સાવચેત રહો અને જાણો હાર્ટ એટેક આવતા પહેલા શા માટે પરસેવો થાય છે?
2
3
દરેકનાં જીવનમાં પરિણામ કોઈપણ પરીક્ષાનુ હોય મહત્વપૂર્ણ હોય છે. પરતું આપણી ત્યાં બોર્ડ ને એકઝામનાં રીઝલ્ટને લઈને વધુ પડતી આંકાક્ષા.. હવ્વો થાય છે
3
4
હિંદુ પંચાગના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ જયેષ્ઠ મહીનાના શુક્લ પક્ષની તૃતીયા તિથિ પર થયો હતો. તેમજ અંગ્રેજી કેલેંડરના મુજબ મહારાણા પ્રતાપનો જન્મ 9 મે 1540માં રાજસ્થાનના કુંભલગઢમાં થયો હતો. મહારાણા પ્રતાપએ ઘણીવાર રણભૂમિમાં મુગ્લ શાસક તો ટક્કર આપી હતી. ...
4
4
5
Happy Mother's Day 2024 Shayari: માતૃદિવસ દુનિયાની દરેક માતાને સમર્પિત છે. જે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળ માતાની નિ:સ્વાર્થ સેવા અને પ્રેમના બદલામાં તેને સમ્માન અને આભાર આપવાનો છે
5
6

ચોખા ના પાપડ રેસીપી

બુધવાર,મે 8, 2024
Rice papad-અમે તમને ઘરે જ ચોખા ના પાપડ ની રેસિપી જણાવવા જઈ રહ્યા છીએ. આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે અને સરળતાથી તૈયાર કરી શકાય છે. ભોજન સિવાય, જો સાંજની ચા સાથે ચોખા ના પાપડ મળે તો મજા વધુ વધી જાય છે.
6
7
Mother's Day 2024-જો તમે પેટની ચરબીથી છુટકારો મેળવવા અને પાતળી કમર મેળવવા માંગો છો, તો આ કસરત તમારા માટે મદદરૂપ સાબિત થઈ શકે છે. તમારા દિનચર્યામાં આનો સમાવેશ કરો અને તમે ચોક્કસપણે કરશો
7
8
Water melon for beauty- ઉનાડા એટલે તરબૂચની ઋતુ આ ફળને ખાવાથી શરીરમાં પાણીની ઉણપ દૂર થાય છે અને શરીરને હાઈડ્રેટ રાખે છે પણ જો તમે આ કહેશો કે તેને ચેહરા પર લગાવવાના ઘણા ફાયદા છે તો શું. હા તરબૂચને ચેહરા પર લગાવવાના ઘણા ફાયદા છે.
8
8
9

મગ દાળ સેંડવિચ

બુધવાર,મે 8, 2024
હવે આ સ્ટફિંગને બ્રેડ પર ફેલાવો. બીજી બ્રેડને તેના પર મૂકો અને શેકો. તૈયાર છે તમારી લીલા મગની સેન્ડવીચ
9
10
પથરીના દર્દીઓને ડાયેટ મામલે ખૂબ સંયમ રાખવો જોઈએ. ચાલો જાણીએ કે પથરીના દર્દીઓને કંઈ વસ્તુઓને પોતાની ડાયેટમાં સામેલ કરવી જોઈએ.
10
11
Mother's Day Gifting- તમારી માતાને ગિફ્ટમાં આપવા માટે તમે કસ્ટમાઈઝ કરાવેલ ઘણી વસ્તુઓ તમારા બજેટમા રહીને ખરીદી શકો છો.
11
12
દર વર્ષે આજના દિવસની ઉજવણી માટે એક થીમ નક્કી કરવામાં આવે છે, જેની આસપાસ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. કારણ કે વિશ્વભરના લોકોને કાર્યમાં જોડાવવા અને તેમની પોતાની વ્યક્તિગત રીતે શાંતિમાં યોગદાન આપવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે.
12
13
ભારતમા દર વર્ષે ૧૦ હજાર બાળકો થેલેસેમિયા મેજર સાથે જન્મે છે. સામાન્ય રીતે થેલેસેમિયા મેજરના શરીરમાં લોહીની ઉણપને પગલે દર બે સપ્તાહના અંતરે નિયમિત લોહી ચઢાવવું પડે છે. થેલેસેમિયાગ્રસ્ત બાળકોને વાર્ષિક અંદાજે ૧૫થી ૬૦ બોટલ લોહીની જરૃર પડતી હોય છે
13
14
Summer Vegetables In Diabetes: ડાયાબિટીસના દર્દીઓએ ઉનાળામાં તેમના આહારમાં આ 3 શાકભાજીનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી બ્લડ શુગર લેવલ ઘટશે અને શરીર ગરમીથી થતા નુકસાનથી પણ સુરક્ષા મળશે. જાણો ઉનાળામાં ડાયાબિટીસના દર્દીએ કઈ શાકભાજી ખાવી જોઈએ?
14
15
Foundation on face- લગ્ન હોય કે ઑફિસ જવુ હોય અમે બધાને મેકઅપ કરવુ પસંદ હોય છે. તેથી હમેશા જુદા જુદા પ્રોડ્ક્ટસને માર્કેટથી ખરીદીને તમે કિટ તૈયાર કરો છો. પછી અમે બહાર જઈને તૈયાર થઈને જવુ હોય છે. તો તે બધા પ્રોડ્ક્ટ ઉપયોગ કરીએ.
15
16
કોરોના મહામારીના કારણે દેશભરમાં લૉકડાઉન છે લોકો ઘરોમાં બંધ છે. તેની રોકથામમાં સોશિયલ ડિસ્ટેંસિંગ એટલે કે સામાજિક અંતર પર ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યુ છે. કોઈ મોટી ઈમરજંસી ન હોય તો લોકો હોસ્પીટલ પણ જતા નથી. લોકો પહેલાથી જે રોગ છે તેને ન જુઓ કરી શકે ...
16
17
મતદાનનુ માત્ર એક તિલક તમારા પ્રદેશને કોઈ ખોટા હાથમા જતુ બચાવી શકે છે
17
18
ઔષધીય ગુણોથી ભરપૂર હળદર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તે ચેપી રોગોથી બચાવે છે અને શરીરને મજબૂત બનાવે છે.
18
19
Skin Care Mistakes: હવામાન બદલતા સ્કિનમાં પણ ફેરફાર કરવા જોઈએ સ્કિન ડેમેજ થઈ શકે છે. તેથી ઉનાડામાં તમને કેટલીક વાતોની કાળજી રાખવી જોઈએ
19