ગુજરાતી જોક્સ- Kiss કર્યા પછી છોકરી

funny jokes
Last Updated: મંગળવાર, 12 ફેબ્રુઆરી 2019 (17:24 IST)
પાંચ મિનિટની લાંબી Kiss કર્યા પછી છોકરી
થાકી ગઈ......

પછી છોકરા જોડે પાણી માગ્યું,
છોકરાએ બેગમાંથી બિસલરીની બોટલ આપી..


છોકરીએ પૂછ્યું પાણી એઠુંતો નથી ને????


મારું વ્રત છે ...

આને કેવાય સંસ્કાર.


આ પણ વાંચો :