ગુજરાતી જોક્સ- મહિલા મૂત્રાલય

ટીચર- એવી એક જગ્યા જણાવો જેને બનાવ્યું તો પુરૂષ છે પણ

એ ત્યાં જઈ શકતો નથી

પપ્પૂ- મહિલા શૌચાલય

ટીચર - વાહ વાહ - જવાબ સાંભળ્યા પછી માસ્ટરજીને
તેને કલાસનો મોનિટર બનાવી દીધું.આ પણ વાંચો :