ગુજરાતી એડલ્ટ જોક્સ - કપડા ઉતારુ છુ

Last Modified ગુરુવાર, 10 જાન્યુઆરી 2019 (17:40 IST)
બસ ચલાવવા માટે કંડક્ટરે બેલ વગાડી તો એક મધુર અવાજ આવ્યો - જરા થોભો... ધીરે કરો... હુ કપડાં ઉતારી રહી છુ..
બસ પછી તો શુ બસમાં બેસેલા બધા લોકોના દિલ ઘડકવા લાગ્યા.. બધાએ પાછળ વડીને જોયુ..
જોયુ તો એક ધોબન પોતાના કપડાની પોટલી નીચે ઉતારી રહી હતી..આ પણ વાંચો :