અક્ષય તૃતીયા- આ ઉપાયોને કરવાથી ખુલી જશે કિસ્મત, થઈ જશો માલામાલ

મંગળવાર, 17 એપ્રિલ 2018 (16:33 IST)

Widgets Magazine

અક્ષય તૃતીયાના દિવસે કેટલાક ખાસ ઉપાય કરવાથી તમે જીવનના બધા કષ્ય દૂર કરી શકો છો. જાણો કેવી રીતે.. 
જ્યોતિષાચાર્ય પંડિત જણાવે છે કે, અક્ષય તૃતીયાના દિવસે ધન પ્રાપ્તિ માટે સર્વશ્રેષ્ઠ દિવસ ગણાય છે. આ દિવસે આ ઉપાયને કરવાથી ઘરમાં ધનલાભ હોય છે. 
 
જણાવ્યું કે, આ દિવસે 12 સફેદ કોડીઓને કાચા દૂધમાં નાખી અને સાત ગોમતી ચક્રની સાથે ગંગાજળમાં નાખો. ત્યારબાદ લાલ કપડામાં બાંધી પૂજામાં સ્થાપિત કરો. તેના પર કેસરનો ચાંદલો કરો. સાથે માતા લક્ષ્મીને શાક્રનો ભોગ લગાડો અને લાલ ફૂલ પણ અર્પિત કરો. 
 
ધન વૃદ્દિ માટે અક્ષય તૃતીયાના દિવસે એક મુટ્ઠી બાસમતી ચોખા વહેતા જળમાં શ્રી મહાલ્ક્ષ્મીનો ધ્યાન કરતા પ્રવાહિત કરી દો. ધનની ખાસ પ્રાપ્તિ  માટે અક્ષય તૃતીયાના દિવસે સ્વર્ણ જડિતચૌદ મુખી રૂદ્રાક્ષની પૂજા કરી શકો છો. 
 
આ દિવસે સવારે સ્નાન કરીને જ પૂજા કરવી. સાથે જ રૂદ્રાક્ષની માળાથી "હ્રી નમ: મમ ગૃહે ધન કુરૂ કુરૂ સ્વાહા" મંત્રનો જાપ કરવું. 
 
જો તમારું ઘર નહી બન્યું છે તો અક્ષય તૃતીયાના દિવસે સ્ફટિકની શ્રીયંત્રની સ્થાપના ઘરના ઉત્તર, પૂર્વ કે ઈશાન દિશામાં કરવું. દરરોજ શ્રીસૂક્તનો પાઠ કરવું. 
 
આ દિવસે તમે પાણીથી ભરેલું ઘડેલું, કુલ્હડ, સિકર, પંખા, ખરાઉં, છત્રી, ચોખા, મીઠું, ઘી, શક્કરટેટી, ખાંડ, સાક, આમલી, ફળ, વસ્ત્ર, સત્તુ વગેરે દાન કરવું ખૂબ જ શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેનાથી તમારા ઘરમાં ધનની ઉણપ દૂર થશે. 
 Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
અક્ષય તૃતીયા અખાત્રીજ અક્ષયતૃતીયા શુભ મુહુર્ત એકમાત્ર સર્વસિદ્ધ મુહુર્ત ગુજરાતી ધર્મ હિન્દુ ધર્મ વિશે Webdunia Religion Pilgrimage Temple હિન્દુ ધર્મ વિશે. પૂજાના નિયમો. ફળ પ્રાપ્તિ માટે પૂજા. દેવી-દેવતા પૂજન Akshy Tritiya Akha Teej Religious Journey તંત્ર-મંત્ર-ટોટકે. ફળદાયી મકાન. ઉપાયો. શુભ અશુભ. મુહુર્ત. ચોઘડિયા. વાસ્તુ. જ્યોતિષ. ભવિષ્ય.vastu Puja. Vastu Tips Tantra Mantra. Totka. Jyotish. Vastu. Shubha

Loading comments ...

તહેવારો

news

માલામાલ થવા માંગો છો તો અક્ષય તૃતીયા પર કરો આ ઉપાય

એકાક્ષી નારિયળનુ તંત્ર શાસ્ત્રમાં ખૂબ મહત્વ છે. તેને સાક્ષાત લક્ષ્મીનુ સ્વરૂપ માનવામાં ...

news

Akshay Tritiya - ધન પ્રાપ્તિ માટે ઉપાય

અક્ષય તૃતીયાને હિન્દુ ધર્મમાં ખૂબ જ શુભ દિવસ માનવામાં આવે છે. આ દિવસે અબૂઝ મુહૂર્ત હોય ...

news

અક્ષય તૃતીયા 2018: આ દિવસે ખરીદવી આમાંથી કોઈ પણ એક વસ્તુ

અક્ષય તૃતીયા આ વખતે 18 એપ્રિલને આવી રહી છે. આ દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે પંચાગ જોવા કે ...

news

Akshay Tritiya 2018: અક્ષય તૃતીયાના દિવસે કરો આ વસ્તુઓનો દાન, આ છે શુભ મુહૂર્ત અને પૂજા વિધિ

હિન્દુ પંચાગ અનુસાર અક્ષય તૃતીયા (Akshay Tritiya 2018) ખૂબ જ શુભ દિવસ ગણાય જાય છે. વૈશાખ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine