Widgets Magazine

દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (14-08-2017)

સોમવાર, 14 ઑગસ્ટ 2017 (00:18 IST)

Widgets Magazine

મેષ (અ,લ,ઈ) : મેષ જાતકોને દિવસ દરમિયાન અત્યંત સાવધાનીપૂર્વક રહેવાની સલાહ છે. સરકાર વિરોધી કાર્યો કે અનૈતિક કામવૃત્તિથી આ૫ મુશ્કેલીમાં આવી શકો  છો. અકસ્માતથી સંભાળવું. બહારનું ખાવાપીવાના કારણે તબિયત બગડશે. કોર્ટ-કચેરીથી સાવધ રહેવું. કોઈના ઝાસામાં ફસાવવું નહીં.
 
વૃષભ (બ,વ,ઉ) : વિજાતીય વ્યક્તિઓ અને પ્રિયપાત્ર સાથેની મુલાકાત આ૫ને હર્ષિત અને રોમાંચિત બનાવશે. આ૫ના મનગમતા મિત્રો સ્વજનો સાથે બહાર હરવા-ફરવાથી આ૫ ખૂબ જ આનંદમાં હશો. કેટલાક લોકો આપનાં આનંદમાં વિઘ્નો ઊભા કરે, પણ ફાવે નહીં.
 
મિથુન (ક,છ,ઘ) : આ૫ના ૫રિવારનું વાતાવરણ ઉલ્લા સમય રહે. શરીર અને મનમાં તાજગી અને સ્ફૂહર્તિ અનુભવાય. આ૫ના અટકી ૫ડેલાં કાર્યો પૂર્ણ થતાં આનંદમાં વધારો થાય. કોઈના તરફથી પ્રેમ પ્રસ્તાવ આવે. નાનો-મોટો પ્રવાસ થાય.
 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

aajni rashi- જાણો તમારું આજનું રાશિફળ 13/08/2017

મેષ-તમારા શારીરીક અને માનસિક રુપમાં સ્ફુર્તિનો અનુભવ થશે.ઘરના વાતાવરણ આનંદમયી ...

news

Love Astro -આ અઠવાડિયુ લવ લાઈફ માટે કેવું રહેશે - 13 ઓગસ્ટથી 19 ઓગસ્ટ સુધી

મેષ - લગ્ન માટે લોકોના પ્રસ્તાવ મળી શકે છે. લવ લાઈફ સારી રહેશે. પત્ની સાથે કયાંક ફરવા જઈ ...

news

દરરોજ કરો આ ઉપાય, 21 દિવસમાં ઘરની દરેક વસ્તુ પર જોવાશે પાજિટિવ અસર

જો ઘરમાં હમેશા કલેશ બન્યું રહેતું હોય કે પૈસાથી સંકળાયેલા કામમાં રૂકાવટ આવી રહી હોય એવું ...

news

VIDEO Ank Jyotish - આજે ન્યુમરોલોજી પ્રમાણે કેવો રહેશે તમારો આજનો દિવસ ..

મૂલાંક 1 - જે કામ આજે કરવાનુ છે તેના પર પુરૂ ધ્યાન આપો. સમયનો સદ્દપયોગ કરો.. જવાબદારી આજે ...