1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : મંગળવાર, 29 ડિસેમ્બર 2015 (12:30 IST)

મેષ વાર્ષિક રાશિફળ 2016 - જાણો મેષ રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2016

નવા વર્ષંના આગમન થતા જ બધાના મનમાં એક જ  સવાલ આવે છે કે આવો જાણીએ આ સવાલોના જવાબ . નવા વર્ષના મેષ રાશિફળ 2016ના સાથે જોઈએ કે નવા વર્ષમાં તમારા સિતારા કેવા છે. ગ્રહોની વાત કરીએ તો વર્ષની શરૂઆતમાં શનિ વૃશ્ચિકમાં અને ગુરૂ સિંહમાં પ્રવેશ કરી રહ્યા છે. રાહુ અને કેતુ 31 જાન્યુઆરી સુધી એમની વર્તમાન સ્થાન પર રહ્યા પછી રાહુ સિંહમાં અને કેતૂ કુંભમાં પ્રવેશ કરશે. અહીં અમે નવા વર્ષના ભવિષ્યફળના સાથે તમારી જીવનના બધા બિંદુઓ પર ચર્ચા કરીશુ.   જેમ કે નવા વર્ષમાં તમારી જીવન કેવી રીતે વીતશે ? સફળતા મેળવવાના કયા-કયાં સારા ઉપાય તમે અજમાવી શકો છો. 
 
કયાં દિવસો તમને  સફળતા આપશે? અમારી ભવિષ્યવાણીની મદદથી તમે આખા વર્ષની યોજના  સુનિશ્ચિત યોજના બનાવી શકો છો. પણ ભવિષ્યવાણી જણાવતા પહેલા જણાવી દે કે આ ભવિષ્યવાણી પૂરી રીતે વૈદિક જ્યોતિષ પર આધારિત છે. 


 
પારિવારિક જીવન 
તમારા ગૃહસ્થ જીવનની વાત કરીએ તો એમાં કોઈ ઉતાર-ચઢાવ રહેવાની શક્યતા છે. તમારા સાતમા ભવામાં પાપ કર્તરી યોગ બની રહ્યા છે , જે કે તમારા પારિવારિક જીવન માટે થોડી મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. એ સમયે તમને ધૈર્ય અને સર્તકતા સાથે કામ લેવું પડશે. એક વાત જે બધાથી જુદી છે  , એ છે તમારા ક્રોધિત થવું અને જલ્દી શાંત નહી થવું. આ તમારા દાંમપ્તય જીવન માટે કદાચ સારું નથી. સંબંધોને જાળવી રાખવા માટે આ જરૂરી છે કે તમે સંબંધોમાં થોડા સજગ રહેવું. આખુ  વર્ષ માતા સાથે સંબંધ સારા રહેશે અને તમે એમની સાથે  મનની વાતો કરશો. ચંદ્રમાના સિંહ, વૃશ્ચિક કે કુંભમાં પ્રવેશ કરતા થોડી પરેશાનીઓ આવી શકે છે. જેમ કે પિતા સાથે મનમોટાવ થવો કે વૈચારિક મતભેદ થઈ શકે છે. આ સમયે થોડા સાવાધાન રહેવું અને વાદ વિવાદ કરતા ટાળો. બાળકો સાથે પણ વાદ-વિવાદ થવાની શક્યતા છે અને એમના સ્વાસ્થયને લઈને થોડી પરેશાનીઓ થઈ શકે છે . એથી  સાચવજો .  
 
સ્વાસ્થય-  આ વર્ષે તમે સારી લાઈફસ્ટાઈલ , નિરોગી કાયાના સ્વામી રહેશો. આમ કહીએ તો ઓગસ્ટ  સુધી તમે બધા રોગોથી મુક્ત રહેશો. તમારા જીવન  સુચારુ રૂપથી ચાલશે. કોઈ અસંમજસની સ્થિતિ પૈદા થઈ શકે છે. પણ ચિંતાની કોઈ વાત નથી  અને ન તો  કોઈ રોગ છે. આથી તમે જલ્દી સાજા થઈ જશો.  આવું બધા લોકો સાથે થાય છે આથી આ પર વધારે વિચાર કરવાની જરૂર નથી. જો તમારા સ્વાસ્થયની તરફ જોઈએ  તો પેટ સંબંધી કોઈ મુશ્કેલી થઈ શકે છે જેમ કે અપચ , યૌન સમસ્યા , સાંધાનો  દુખાવો અને શરીરના નીચેના  ભાગમાં પણ મુશ્કેલી થઈ શકે છે . ઋતુ બદલાતા સ્વાસ્થય સંબંધી પરેશાનીઓ આવી શકે છે. વર્ષના બીજા ચરણમાં એટલે કે ઓગસ્ટ પછી તમારા આરોગ્ય પ્રત્યે વધારે સતર્ક રહેવાની જરૂર છે નહી તો  હોસ્પીટલ જવાના સંજોગ ઉભા થઈ શકે છે.  
 
આર્થિક સ્થિતિ 
ધન સંપતિ આપણા  કઠોર પરિશ્રમ અને કામ પ્રત્યે પૂરી નિષ્ઠાથી મેળવવામાં આવે છે. આથી આ બાબતે જોખમ લેવું કદાચ યોગ્ય નથી. શેર બજારથી દૂરી બનાવું નિશ્ચિત રીતે તમારા માટે લાભદાયક થશે. વગર વિચાર ક્યાં પણ નિવેશ કરવાથી બચવું . મોઢેથી પણ તમને ખબર થશે કે આ વર્ષ બિનજરૂરી ખર્ચ કરવા માટે અનૂકૂળ નથી. અગસ્ત પછી આર્થિક સ્થિતિઓમાં સુધાર થશે અને જમા મૂડીમાં પણ  વૃદ્ધિ થશે પણ એનું આ અર્થ નહી કે આંખ બંદ કરીને પૈસા ખર્ચ કરાય.જો તમે શનિ અને રાહુની અંતરદશા કે મહાદશાથી ગુજરી રહ્યા છો તો વધારે સાવધાન રહેવાની જરૂરત છે. 
 
નોકરી 
તમારા દસમા ભાવના સ્વામી આઠમા ભાવમાં બેસ્યા છે ,  આ અગિયારમા ભાવના પણ સ્વામી છે. પણ અગિયારમા ભાવમાં કેતૂ બેસ્યા છે. એવી સ્થિતિમાં તમારા કાર્યમાં કોઈ ઉતાવળ ન કરવી ન એમાં મોડે કરવાની કોશિશ કરવી. મોઢેથી પણ તમને તમારા લક્ષ્ય જરૂર મળશે. આ સમયે તમને વ્યાકુળ થવાની કોઈ જરૂરત નથી . તમને માત્ર આ ધ્યાન રાખવું છે કે તમે તમારા લક્ષ્ય પર હોવા જોઈએ. જેમ-જેમ અગસ્ત માહના સમય વ્યતીત થશે એમ એમ તમારી મુશ્કેલીઓ પણ ઓછી થશે અને તમે પહેલાથી સારું વધારે સુકુન અનુભવશો. આ માહ પછી ગુરૂની દ્રષ્ટિ ધનુ પર થવા વાળી છે અને ગુરૂઅને રાહુના સાથે થઈ રહ્યા છે આથી આ કહેવું મુશ્કેલ છે કે ક્યારે તમારું ભાગ્ય સાથ આપશે અને ક્યારે નહી. આથી સારું આ છે કે તમે તમારા કર્મો પર ધ્યાન આપો
 
ધંધા-વ્યવસાય 
નવા વર્ષમાં ધંધાદારીઓને ઉથલ-પાથલ  જોવા મળશે. એકાચિત થઈને વ્યાપારના વિસ્તારના અને નવા ધંધાને શરૂ કરવા માટે વિચારવું સારું રહેશે.બેકારના મુદ્દા તમારી માટે પરેશાનીઓ ઉભી કરી શકે છે. આ સદા સત્ય છે કે રાત પછી દિવસ આવે છે  , તમારા પ્રયાસને જારી રાખો. સફળતા જરૂર મળશે. પૈસા ની આવક નિર્વાધ રૂપથી થતી રહેશે. પણ જો તમે આર્થિક ક્ષેત્રોથી સંબંધ રાખો છો તો થોડી હાનિ થવાની શકયતા છે. ધૈર્ય બનાવી રાખો. અને આથિક બાબતેમાં સ તક્રતા રાખો. અગસ્ત પછીએ બધી પરેશાનીઓ પોતે દૂર થઈ જશે. એવા તમારા સિતારાના કહેવું છે. 
 
પ્રેમ-સંબંધ 
પ્રેમ સંબંધો માટે આ વર્ષ અનૂકૂળ નહી . પણ સામાજિક નિયમોને ignor કરતા તમારા પ્રેમ આગળ વધશે. પણ એમાં તમારી છવિ ખરાબ થવાની શક્યતા છે .આથી જેટલા જલ્દી હોઈ શકે એવા સંબંધોમાં દૂરી બનાવી લો એ તમારા માટે સારું રહેશે. અગસ્ત પછી પ્રેમ સંબંધોમાં મધુરતા આવવાની શક્યતા છે ક્રોધ પ્ર કાબૂ રાખો. નહી તો સંબંધોમાં દરાર આવી શકે છે. 
 
સેક્સ લાઈફ્ 
આ વર્ષે આશાઓથી વધારે તનાવ અને કાર્યમાં વ્યસતતા રહી શકે છે. આથી યૌન સુખમાં થોડી કમી રહેવાની શક્યતા છે. પુરૂષ જાતક નબળાઈ અને થાક ના કારણે યૌન સુખોમાં કમી અનુભવશે. યૌન સુખના ભરપૂર આનંદ લેવાના માટે જીવનસાથીથી સાંમજ્સ્ય સ્થાપિત કરવાની કોશિશ કરો. આ સમય તમારા માટે સારું થશે કે બીજાની વાતોની તરફ ધ્યાન આપવાની જગ્યાએ જીવનસાથી સાથે વધારે થી વધારે સમય માળવાની કોશિશ કરો. 
 
આ દિવસે સાવધાની રાખશો - માર્ચ 14 થી એપ્રિલ 14 , સિતંબર 1 થી ઓક્ટોબર 10 અને નવંબર 16 થી દિસંબર 28ની સમયગાળામા& કોઈ નવા કામ શરૂ ના કરવા અને કોઈ મહ્ત્વપૂર્ણ નિર્ણય ન લેવું. 
 
ઉપાય - તમારા લગ્નેશ મંગળ છે , આથી દિવસમાં બે વાર હનુમાન ચાલીસાના પાઠ કરવા  જરૂરી છે . જો શક્ય હોય તો નિયમિત રૂપથી કનકધારા સ્ત્રોત અને શ્રીસૂક્ત ના પાઠ કરો. ઘરમાં સુખ શાંતિ માટે સાફ-સફાઈના પૂરા ધ્યાન આપો. કોઈ પ્રકારના કૂડાને જમવા ન દો.