1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : શુક્રવાર, 7 ઑક્ટોબર 2016 (16:13 IST)

17 ઓક્ટોબરથી સૂર્ય તુલા રાશિમા.. જાણો તમારી રાશિ પર શુ થશે અસર

સૂર્ય બુધની રાશિમાંથી નીકળીને શુક્રની રાશિ તુલામાં આવી રહ્યુ છે.  જ્યા સૂર્ય નીચનો માનવામાં આવે છે. આવામા આ મહિને જનતા અને સરકાર વચ્ચે તનાવનુ વાતાવરણ રહેશે. મોંઘવારીથી કોઈ રાહત નહી મળે. તુલા વૃશ્ચિક મકર રાશિવાળાને આ ગોચરમાં પરેશાનીનો સામનો કરવો પડશે ધ્યાન રાખો.  
 
જુઓ રાશિ અનુસાર શુ ફળ મળશે. 
 
મેષ - તમારા સપ્તમ ભાવમાં ગોચર કરવાથી તમારો જીવન સાથી સાથે વિવાદ થશે જે જુદા પડવાનુ કારણ બની શકે છે. ઘરના વાતાવરણમાં અશાંતિ ફેલાશે. તમારા આરોગ્યનું પુર્ણ ધ્યાન રકહો. શરીરમાં લોહી સાથે જોડાયેલી કોઈ તકલીફ થઈ શકે છે. કોઈને પૈસો આપી રાખ્યો છે તો પરત મળશે જો નોકરી માટે પરેશાન થઈ રહ્યા હતા   તો આ મહિને તમને નોકરી પણ મળશે. માતા પિતા સાથે સંબંધોમાં કોઈ ખટાશ હશે તો દૂર થશે. 
 
વૃષ - તમે જો સરકારી નોકરી શોધી રહ્યા છો તો તમારી મહેનત ચાલુ રાખો. આ ગોચરમાં તમને સરકારી નોકરી મળી શકે છે. આ ગોચરમાં તમે તમારા ઘરથી દૂર જઈ શકો છો. ભલે પરિવાર સાથે ફરવા માટે કે વેપારની પ્રક્રિયામાં બહાર રહેશો અને વેપારથી લાભ પણ મળશે. સંતાનની તરફથી કોઈ શુભ સૂચના મળી શકે છે. વાહન સાવધાનીથી ચલાવો દુર્ઘટનાના યોગ બની રહ્યા છે. બહેન-ભાઈના સંબંધો સુધરશે. જેનાથી જૂની ફરિયાદ દૂર થશે. 
 
મિથુન - મનમાં કોઈ પરેશાની બની રહેશે શુ કરવુ શુ ન કરવુ તેની ભાવના પરેશાન કરશે કોઈ નિર્ણય લેવો હશે તો નહી લઈ શકો કોઈ મોટાની સલાહથી જ કામ કરો નહી તો ખોટા નિર્ણયને કારણે નુકશાન થશે. આરોગ્ય માટે તમારે તમારા પેટનુ ધ્યાન રાખવુ પડશે. પેટમાં વધુ ગરમીને કારણે સમસ્યા આવશે તેથી તમારા ખાવાનુ ધ્યાન રાખો.  વિવાહ જીવન ખુશીથી ભરેલુ રહેશે. સંબંધોમાં પહેલા કરતા વધુ મધુરતા આવશે. જો અવિવાહિત છો તો આ મહિને સંબંધોની વાત બનશે. નોકરી માટે સમય ઠીક રહેશે. 
 
કર્ક - ઘરથી દૂર રહેવાને કારણે તમે તમારા પરિવારને ઓછી સમય આપી શકશે જેનાથી સંબંધોમાં  કંઈક ખટાશ આવશે.  તમારા અભ્યાસ માટે સમય ખૂબ સારો છે તનતોડીને મેહનત મુજબ જ તમારુ ભાગ્ય તમને પુરો સાથ આપી રહ્યુ છે. જળથી જોડાયેલ કોઈ વેપાર કરી રહ્યા છે તો ખૂબ લાભ થવાનો છે. પણ કોઈપણ રોકાણ ન કરો જે જેવુ ચાલી રહ્યુ છે તે ચાલવા દો. તમારા વાહનને લઈને સાવધ રહો કોઈને માંગતા આપશો નહી જાતે જ સમયસર તાળુ મારીને રાખો. 
 
સિંહ - આ મહિને કામનુ વધુ દબાણ હોવાને કારણે તમે થોડો તનાવ અનુભવશો કામ સાથે તમારુ પણ ધ્યાન આપો. મિલકત સાથે જોડાયેલ કેસ ચાલી રહ્યો છે અને જો તમે સાચા છો તો નિર્ણય આ વખતે તમારા હકમાં આવવાનો છે.   જીવનસાથ્બી સાથે મતભેદ બન્યો રહેશે. સંબંધોમાં પહેલા જેવો પ્રેમ નહી અનુભવો.  સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે.  કોઈ હરીફાઈને લઈને તેમને જીત મળશે જેનાથી ઘરમાં ખુશીનુ વાતાવરણ બનશે.  નોકરીમાં તમે તમારા સીનિયરના પ્રશંસાના પાત્ર  બનશો જે તમારી પદોન્નતિનુ કારણ પણ બનશે. 
 
કન્યા - તમે તમારી વાણીનુ પુરુ ધ્યાન રાખો. ખરાબ વાણીને કારણે તમને નુકશાન થશે. તમારા સંબંધોમાં ખટાશ આવશે. સાચવીને બોલો. આર્થિક લાભ સાથે સાથે ખર્ચ પણ વધુ થશે. વેપાર માટે સમય સારો છે. પણ કોઈ કર્મચારીને કારણે વ્યાપારિક સ્થળમાં થોડી પરેશાની કાયમ રહેશે.  વિદેશમાંથી પણ લાભ પ્રાપ્ત થવાનો છે. કોઈ જૂની બીમારીને લઈને અત્યાર સુધી પરેશાન હતા તો તે પણ હવે ઠીક થશે.  વૈવાહિક જીવન માટે સમય સારો છે.  કોઈ નવા મિત્રનુ તમારા જીવનમાં આગમન થશે. કર્ક - ઘરથી દૂર રહેવાને કારણે તમે તમારા પરિવારને ઓછી સમય આપી શકશે જેનાથી સંબંધોમાં  કંઈક ખટાશ આવશે.  તમારા અભ્યાસ માટે સમય ખૂબ સારો છે તનતોડીને મેહનત મુજબ જ તમારુ ભાગ્ય તમને પુરો સાથ આપી રહ્યુ છે. જળથી જોડાયેલ કોઈ વેપાર કરી રહ્યા છે તો ખૂબ લાભ થવાનો છે. પણ કોઈપણ રોકાણ ન કરો જે જેવુ ચાલી રહ્યુ છે તે ચાલવા દો. તમારા વાહનને લઈને સાવધ રહો કોઈને માંગતા આપશો નહી જાતે જ સમયસર તાળુ મારીને રાખો. 
 
સિંહ - આ મહિને કામનુ વધુ દબાણ હોવાને કારણે તમે થોડો તનાવ અનુભવશો કામ સાથે તમારુ પણ ધ્યાન આપો. મિલકત સાથે જોડાયેલ કેસ ચાલી રહ્યો છે અને જો તમે સાચા છો તો નિર્ણય આ વખતે તમારા હકમાં આવવાનો છે.   જીવનસાથ્બી સાથે મતભેદ બન્યો રહેશે. સંબંધોમાં પહેલા જેવો પ્રેમ નહી અનુભવો.  સંતાન પક્ષ તરફથી ખુશખબર મળી શકે છે.  કોઈ હરીફાઈને લઈને તેમને જીત મળશે જેનાથી ઘરમાં ખુશીનુ વાતાવરણ બનશે.  નોકરીમાં તમે તમારા સીનિયરના પ્રશંસાના પાત્ર  બનશો જે તમારી પદોન્નતિનુ કારણ પણ બનશે. 
 
કન્યા - તમે તમારી વાણીનુ પુરુ ધ્યાન રાખો. ખરાબ વાણીને કારણે તમને નુકશાન થશે. તમારા સંબંધોમાં ખટાશ આવશે. સાચવીને બોલો. આર્થિક લાભ સાથે સાથે ખર્ચ પણ વધુ થશે. વેપાર માટે સમય સારો છે. પણ કોઈ કર્મચારીને કારણે વ્યાપારિક સ્થળમાં થોડી પરેશાની કાયમ રહેશે.  વિદેશમાંથી પણ લાભ પ્રાપ્ત થવાનો છે. કોઈ જૂની બીમારીને લઈને અત્યાર સુધી પરેશાન હતા તો તે પણ હવે ઠીક થશે.  વૈવાહિક જીવન માટે સમય સારો છે.  કોઈ નવા મિત્રનુ તમારા જીવનમાં આગમન થશે. 
 
તુલા - તમારા લગ્નમાં જ ગોચર થઈ રહ્યુ છે.   જેનાથી ગુસ્સો હાવિ થશે સમજાશે નહી કે શુ કરો. આર્થિક તંગીથી બચવા માટે તમારા ખર્ચનુ બજેટ પહેલાથી જ બનાવી લો પછી તમારો જ હાથ તંગ થવાનો છે. તમારા આરોગ્યનુ પુરૂ ધ્યાન રાખો અને ઘૂંટણનો દુખાવો તમને પરેશાન કરશે. મૈત્રીભર્યો વ્યવ્હાર રાખનારા મિત્રોથી અંતર બનાવી રાખો નહી તો આ મિત્ર તમારો ફાયદો ઉઠાવશે.  તમારા ઘર પરિવારનુ પુર્ણ ધ્યાન રાખો. તેમને તમારો સમય આપો. 
 
વૃશ્ચિક - આ મહિને તમને થોડી બેચેની જેવી અનુભવશો. કામની અધિકતાને કારણે પરિવારમાં પણ ધ્યાન નહી આપી શકો.  તમને સમય મળે તો પરિવાર સાથે ક્યાક બહાર ફરવા જતા રહો. આ સમય તમારા જીવનમાં કોઈ નવો મિત્ર આવવાથી તમે તમારા દિલની વાત તેની સાથે કરી શકો છો અને આ મિત્ર તમાઅરો ખાસ રહેશે.  આ સમય તમારા વેપાર માટે સારો નથી. કોઈપણ રોકાણ કરતા પહેલા સમજી વિચારી લો અથવા કોઈની સલાહ લઈને જ વેપાર આગળ વધારો. 
 
ધન - જો તમને રમત ખૂબ પસંદ છે તો આ મહિનો તમે તમારા મનપસંદ મિત્રો અને રમત સાથે વિતાવીને બાળપણની યાદોને તાજી કરશો. આ સમય તમારા પરિવાર માટે સારો છે.  તમારા વેપારમાં કોઈ નવી તક મળશે જેનાથી તમને આવનારા સમયમાં લાભ જ થશે બસ મન લગાવીને કામ કરો. આમ તેમ તમારો સમય ખરાબ ન કરશો. આરોગ્ય માટે સમય સારો રહેશે બસ તમે તમારા પેટનુ ધ્યાન રાખો. લીવરની કોઈ તકલીફ હોય તો તે સમય પર સારવાર કરાવતા રહો. 
 
મકર - આ સમય તમે તમારી બીમારીને લઈને પરેશાન થશો જેનાથી વેપાર અને નોકરીમાં મન નહી લાગે જેનુ કારણ પણ તમે પોતે જ છો. તમે યોગ્ય સમય પર જો સારવાર નથી કરાવતા. અચાનક યાત્રા કરવી પડી શકે છે.  જેનાથી લાભ તો કોઈ નહી મળે પણ સમય જરૂર ખરાબ થશે.  પરિવારમાં પણ કોઈ સભ્ય સાથે મતભેદ થશે. જેનાથી પારિવારિક વાતાવરણ ખરાબ થશે.  જ્યા નોકરી કરો છો ત્યા પણ તમે તમારુ કામ સમયસર કરતા રહો નહી તો ત્યા પણ કોઈ તમારી સાથે રાજનીતિની રમત રમી શકે છે. 
 
કુંભ - આ સમય તમે તમારુ ધ્યાન ઘરની સાજ સજ્જામાં લાગવશો અને ઘર માટે કંઈક નવુ ફર્નીચર પણ ખરીદીને લાવશો. જીવનસાથે સાથે કેટલાક વાદ વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ દૂર થશે. સાથે જ તમારા સંબંધો પણ પહેલા કરતા મધુર બનશે. જો તમારુ કોઈ તમારાથી નારાજ છે તો એ તમને મનાવવા આવશે.  તમારે તેને માફ કરીને બધુ ભૂલી જવુ પડશે. વેપાર માટે સમય સારો રહેશે કોઈ નવી તક પણ મળશે. તમને જે તમારા વેપાર માટે ખૂબ લાભદાયક થવાનુ છે. નોકરી બદલવા માટે પણ સમય સારો છે. મનપસંદ સ્થાન પર નોકરી મળશે. 
 
મીન - આ સમય તમારે માટે સારો છે. તમે તમારા તીવ્ર મગજથી અને તમારા આત્મવિશ્વાસથી જે કામ કરશો કે જે યોજના બનાવશો તે સફળ થશે.  નોકરીમાં પણ પદોન્નતિ માટે પુરા યોગ બનેલા છે. નોકરી કે વેપારને લઈને ક્યાક બહાર યાત્રા માટે જઈ રહ્યા છો તો લાભ જ થશે. સાથે જ નવી તક પણ મળશે. જીવનસાથી સાથે સમય સારો વીતશે. માતા પિતા સાથે થોડોક મતભેદ ચાલી રહ્યો હતો તે પણ દૂર થશે.  આરોગ્ય માટે પણ સમય સારો રહેશે. 