Widgets Magazine

સાપ્તાહિક રાશિફળ - 4 દિસંબર થી 10 દિસંબર 2016

રવિવાર, 4 ડિસેમ્બર 2016 (11:30 IST)

Widgets Magazine

મેષ- આ અઠવાડિયા તમારી રશિ માટે સારું છે. તેમાં પણ ખસ કરીને અઠવાડિયાનો ઉતરાર્ધ બધા પ્રકારથી શુભ અને કાર્યમાં સફળતાદાયક સિદ્ધ થશે. આ સમયે તમને મન પ્રફુલ્લિત અને આનંદિત રહેશે. જીવન સાથી સાથે ફરવાનો કાર્યક્રમ બનશે અને તમે કોઈ નો માર્ગદર્શન મળતું રહેશે. તમારું સ્વભાવ કે વ્યવહારમાં રમત ભાવના પ્રકટ થશે. 
વૃષભ- આ અઠવાડિયાનો શરૂઆતી સમય તમને આનંદ -ઉત્સાહ અને રોમાંસના મૂડમાં વ્યતીત કરશે. તમારો ભાગ્યોદય માટે સારા અવસર મળે તેના માટે ગણેશજી તમને સોચ-વિચાર કરી આગળ વધવા માટે સૂચિત કરી રહ્યા છે. આમ તો અત્યારે તમારા મનમાં ફરવા અને આનંદમાં વધારે ડૂબ્યા રહેવાથી તમે કામના પ્રત્યે બેદરકારી પણ થઈ શકો છો. આથી તમારી છવિ ખરાબ ન હોય. એનું ખાસ ધ્યાન રાખો. 
 
મિથુન - આ અઠવાડિયાનો પૂર્વાર્ધ તમને કામમાં થોડું મુશ્કેલ તકલીફ અને પરેશાની આપતું રહેશે. તમારા ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. અચાનક ધન લાભના યોગ બની રહ્યા છે. તમને સાસરા પક્ષ અને પત્નીની તરફથી લાભ થઈ શકે છે. તેમના નામથી અત્યારે કરેલ નિવેશ કે ધંધાકીય કાર્ય લાભદાયી સિદ્ધ થશે. વસીયત વારસાના રોકાયેલા કામ અત્યરે 
 
ગતિ પકડશે. મિત્ર અને વડીલોથી તરફથી મદદ મળતી રહેશે. 



Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જ્યોતિષની સલાહ - ડિસેમ્બરની આ લકી અને અનલકી ડેટ્સ ધ્યાનમાં રાખીને કરો કોઈપણ કામ

ભારતીય જ્યોતિષનુ કહેવુ છે કે રાશિમુજબ હિન્દુ પંચાગના હિસાબથી તમારી લકી અને અનલકી ડેટ્સને ...

news

માસિક રાશિફળ ડિસેમ્બર 2016 - જાણો કેવો રહેશે વર્ષનો છેલ્લો મહિનો તમારે માટે

મેષ - દરેક હિસાબથી સારુ રહેશે ડિસેમ્બર - ડિસેમ્બર મહિનામાં સૂર્ય ધનુ રાશિમાં સંક્રમણ ...

news

ઘરને બચાવવુ છે ખરાબ શક્તિઓ થી તો અપનાવો આ 3 ટિપ્સ

મોટાભગે કોઈ ઘરમાં આ આભાસ થાય છે કે અહી નેગેટિવ શક્તિઓ છે જો આવુ થાય તો આ 3 સરળ ઉપાય ...

news

જો તમારા ઘરની આસપાસ હશે આ છોડ તો તાંત્રિક અવરોધ ક્યારેય નહી સતાવે

વૃક્ષ-છોડનો સૌથી મોટો ફાયદો છે કે તેનાથી આપણને ઓક્સિજન ગેસ પ્રાપ્ત થાય છે. આ ઉપરાંત ...