શુક્રવાર, 26 એપ્રિલ 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. જ્યોતિષ 2016
Written By
Last Updated : રવિવાર, 24 જુલાઈ 2016 (23:51 IST)

સાપ્તાહિક રાશિફળ - કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ (24-7-2016 થી 30-7-2016)

મેષ (aries)-  આ અઠવાડિયામાં બુધ મહારાજ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે જે તમારા માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાની શરૂઆતના સમય તમારા માટે બાધા , મુશ્કેલી પ્રદાન કરતું વાળા બન્યું રહેશે. આ સમયે અનિચ્છિત ખર્ચ થશે અને આવક કરતા ખર્ચની માત્રા વધારે રહેવાથી આર્થિક ખેંચ-તાણમાં દિવસ ગુજરશે. લાભ પ્રાપ્ત કરતા માટે તમને ખૂબ દોડ અધાન કર્શો પરતું પરિણામ ન મળતા મેહનત બેકાર જશે. અઠવાડિયાનું મધ્યભાગ શુભ વિચાર વાળા અને ભાગ્યોદય કરતા સિદ્ધ થશે ૢઅ મહ્ત્વપૂર્ણ કાર્યોમાં યોગ્ય નિર્ણય લેવાથી તમે અપેક્ષિટ સફળતા પ્રાપ્ત કરી શકો છો. કોઈ ઉત્તમ વસ્તુની ખરીદીના યોગ પ્રબળ બની રહ્યા છે . અઠવાડિયાના અંતભાગ કુલ મિલાવીને સામાન્ય રહેશે. 
વૃષભ- Taurasa- આ અઠવાદિયા બુધ મહારાજ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . તમારી રાશિતી ચતુર્થ ભાવમાં આ પર્ત પરિવર્તન મકાન અને વાહન ખરીદીના યોગ બનાબી  અને સાંસારિક સુખના સંકેત આપી રહ્યા છે. અઠવાડિયાની શરૂઆતમાં લાભ થશે અને વડીલના આશીર્વાદ અને માર્ગદર્શન મળશે. ઉધારી લોન બાકી ભૌગતાનની ઉઘરાણી જેવા કાર્ય નું ઉકેલ થશે. અઠવાડિયાના મધ્ય ભાગ ખર્ચાળુ અને તકલીફવાળા રશેશે. આ સમયની આવક કરતા ખર્ચ વધારે રહેશે. પણ અઠવાડિયાનુ અંતિમ ભાગ શુભ ફળદાયી રહેશે. તમે ઉત્સાહથી કામ કરશો પરંતુ ગેરજરૂરી જલ્દબાજી ન કરો. કામમાં આશિંક મોડું થઈ શકે છે. 
 
મિથુન (gemini)- આ અઠવાડિયા બુધ સિંહ રાશિમાં એટલે તમારી રાશિથી ત્રીજા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે , જે તમારા માટે સામાન્ય ફળદાયી સિદ્ધ થશે. અઠવાડિયાની શરૂઆત અને મધ્યભાગ તમારા માટે શુભ રહેશે. આર્થિક લાભ અને ઉધાર વસૂલી માટે શુભ સમય છે. ધંધા-નોકરી માં પણ લોકોની  મદદ મળશે. અઠવાડિયાના અંતિમ સમય તમારા માટે થોડી મુશેકેલી અને તકલીફ દાયક છે. આ સમય માનસિક દુવિધા અને ચિંતાનું પણ અનુભવ થશે. વ્યગ્રતા અને ગુસ્સાના કારણ કોઈની સાથે સંબંધ ન બગડે. આ વાતના ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. આ સમયે ચાંદીની વસ્તુ ધારણ કરો અને ચાંદીના વાસણમાં પાણી પીવાથી ગુસ્સા પર નિયંત્રણ રહેશે. અઠવાડિયાના અંતિમ દિવસ કુલ મિલાવીને શુભ રહેશે.

કર્ક cancer- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે , જે તમારા માટે શુભ રહેશે. પણ આવવાના સમયમાં જરૂરતથી વધારે લોભ ના કારણે મુશકેલીમાં આવી શકો છો. આ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે . અઠવાડિયાના શરૂઆત સમયમાં તમને ભાગ્યના સાથ મળશે. તમે લાંબા સમયથી ફરવા જવાની યોજના બનાવી રહ્યા હતા , એ સમયે સફળતાપૂરવક સંપન્ન થઈ શકે છે. અ આખું અઠવાડિયાના અંતિમ દિવસમાં તમને ગુસ્સા અને આવેશથી બચવાની સલાહ ગણેશજી આપી રહ્યા છે. શાંતિ અને ધીરણથી કામ લેવાથી બધા કામ સફળ થશે. 
 
સિંહ leo- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. રાહુ પરથી બુધ ગુજરવાથી બુદ્ધિ ભ્રમિત થઈ શકે છે. આ સમય જરૂરતથી વધારે લોભથી નુકશાન થશે. ગુરૂ ગ્રહ રાહુ સાથે યુતિમાં થતા બહુ આગળ  નિકળી ગયા છે. આથી અત્યારના સમયમાં તમારા સસરા પક્ષના સંબંધ સુધરશે અને પહેલા ભૂલભરેલું હોય તો તમે કતિમય સ્પષ્ટ્વીકરણથી સંબંધમાં કરશે. નવા પ્રેમ સંબંધ અને મેત્રીમાં અત્યારે આગળ ન વધાવાની ભલાઈ છે. આ અઠવાડિયાના અંતિમ ભાગમાં તમને મહ્ત્વપૂર્ણ કામ થઈ શકે પણ એના માટે વધારે ખર્ચ કરવું પડશે. ગુસ્સા અને આવેશ પર નિયંત્રણ રાખવું ખાસ જરૂરી છે. 
કન્યા virgo- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આથી તમારી રાશિથી બારમા રાહુ સાથે બુધ તમને શુભ ફળ પ્રદાન નહી કરી શકશે. અત્ય્યારે થોડા સમય માટે તમારી તબીયતના વિષયમાં પણ પરેશાની બની રહેવાની શકયતા છેૢ શરૂઆતી સમય આથિક અને વિત્તીય લાભ આપતું રહેશે. અઠવાડિયાના મધ્ય ભાગ થોડી પરેશાની અને ઓછું લાભ  , વધારે મુશેકેલી રહેશે. આમ તો 27 અને 28 તારીખને તમે અનુભવ કરશો કે લાભ તમારી મુટ્ઠીથી રેતની રીતે નિકળી રહ્યું છે. અઠવાડિયાના અંતિમ બે દિવસ તમારા માટે ખૂબ લાભદાયી સિદ્ધ થશે. આ દિવસોમાં તમે કોઈ પ્રકારથી આવક વૃદ્ધિ અને લાભદાયી નિવેશની યોજના બનાવી શકે છે. 
 
 
તુલા(libra)-  આ અઠવાડિયા બુધ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. તમારી રાશિથી લાભ ભાવમાં બુધ મિત્રો અને વડીલોથી લાભ પ્રાપ્ત થશે. લાંબી યાત્રાના યોગ પણ બનશે . વર્તમાન સમયમાં તમારા અને તમારા પિતાનું માન -સન્માન વધે એવું કામ થશે. તમારી પ્રતિષ્ઠા વધશે કોઈ કામમાં પ્રશંસાના સાથે પુરસ્કાર પણ મળશે . અઠવાડિયાનું પૂર્વાધ તમારા માટે શુભ રહેશે . દુશમન પણ તમારા કેટલાક કામ બગાડી શકે. આ સમય નોકરી અને કંપનીથી જોબ વર્ક પણ તમને મળી શકે. આ અઠવાડિયા કોઈ પ્રિય માણસ કે જીવનસાથીના સાથે ક્યાં બહાર ફરવા જવાનું પ્રસંગ બનશે. અઠવાડિયાનું અંતિમ દિવસ માનસિક રૂપથી થોડી પરેશની અને આળસના કારણે મુશ્કેલ અને તકલીફ રહેવાની શકયતા છે.  
 
વૃશ્ચિક scorpio- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે . જે તમને શુભ ફળ પ્રદાન કરશે પણ થોડા લોભ કે સ્વાર્થની માત્રા વધશે. ધ્યાન રાખો આવતા ત્રણ મહીનાના સમય લોભમાં  આવીકે એવું કામ બ કરી બેસો જેથી તમને યશ -માન પ્રતિષ્થાને હાનિ પહોંચી શકે છે. આ અઠવાડિયા તમારા આર્થિક મોર્ચાપર લેન-દેનના મોટા કાર્ય પૂરા થઈ શકે છેૢ કમીશન દલાલી એંજસે બીમા સંબંધી કાર્ય બેંકિંગ વગેરેથી સંકળાયેલા જાતકને ખાસ લાભની શકયતા જોવાઈ રહી છે. પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા જાતકો માટે આશાસ્પદ સમૌ કહેવાયી શકે છે. આખરે બે દિવસ જીવનસાથી કે પ્રિય માણસ સાથે મધુરતા રહેશે. 
 
ધનુ sagittarius- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. આ રાશિ પરિવર્તન ધંધામાં તમારા માટે લાભકારી સિદ્ધ થશે. જીવનસાથી પણ તમારા માટે ભાગયાશાળી સિદ્ધ થશે .એમની તરફથી મળેલ મદદ ભવિષ્યમાં મોટું લાભ કરાવી શકે છે પણ એક વાતનું ધ્યાન રાખો કે જરૂરતથી વધારે લોભ તમારા માટે તકલીફદાયલ થઈ શકે છે. આ અઠવાડિયાની શરૂઆતમાં તમને ચતુર્થ ભાવથી ચંદ્ર ગુજરશે. આ સમય ગુરૂના રાહુ થી દૂર જવાના કારણે તમને અલ્પ શુભ ફળ પ્રદાન કરશે. આથી અત્યારે પ્રાપર્ટીના કામ જેમીન ખેતી કૃષિ પૈદાવારી અને ઓજારથી લાભના વિચાર કરી શકે છે. તમે કોઈ ગૂંચવણામાં હોય તો એ અત્યારે ઓછી થશે. વિદ્યાર્થીઓ માટ આ અઠવાડિયુંના આખરે 3 દિવસમાં આવકની માત્રા વધી શકે છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
મકર(capricorn)- આ અઠવાડિયાના સમયે દરેક નિર્ણય વિચાર કર્યા પછી જ લો. જલ્દબાજી ન કરો નહી તો અત્યારે લેવાલ નિર્ણયના કારણે નુકશાન ઉઠાવું પડશે સાથે જ પછતાવું પણ થશે. જીવનસાથીના સાથે મનમુટાવના પ્રસંગ બની શકે છે. તમારા ભાગીદારના સાથે પણ શાંતિથી વાતચીત કરશો તો કામમાં સ્વસ્થ વાતાવરણ રહેશે. સાર્વજનિક જીવન સંબંધી કામમાં સંકળાયેલા જાતકને આ અઠવાડિયાન સમયે વાણી અને વ્યવહારમાં ખાસ સાવધાની રાખવી પડશેૢ આર્થિક નિવેશ કરતા સમયે કોઈની વાતમાં ન આવું. અઠ્વાડિયાના અંતમાં બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરશે અને રાહુ અને ગુરૂ સાથે યુતિ કરશે. આથિક લેવણ-દેવણમાં  ખાસ સાવધાની રાખો. 
 
 
 

કુંભ Aquarius- આ અઠવાડિયા તમારા પરિવારવાળા કેટલાક એવા કાર્ય કરશે જેથી તમને મોટું લાભ થાય જીવનસાથી સાથે ખાટા-મીઠા ઝગડા ચાલતા રહેશે. એમના સ્વભાવમાં થોડું અહ્મ અને અધિકારની ભાવના વધી શકે છે જે જાતક આધ્યાત્મિક ભાવના વાળા થશે એને આ સમયે ઉત્તમ લાભ પ્રાપ્ત થઈ શકે છે. ક્યાંથા કોઈ શુભ સમાચાર મળશે. પેતૃક સંપતિથી સબંધી કોઈ મામલો ચાલી રહ્યા હોય તો એમનું સમાધાન આવતું જોવાશે. માતાના નામ પર સંપતિ હોય જે એમાન નામ નિવેશ કર્યું હોય તો લાભ થશે. નાના ભાઈ બહેન તમારે આજ્ઞાનું પાલન નહી કરશે. જેથે તમને મનમાં દુખ રહેશે. જીવનસાથીના ભાગ્યના લાભ ઉઠાવી શકો. નાના-મોટા ખર્ચ ચાલૂ જ રહેશે. 
 
 
 
 
 
 
 
 
મીન pisces)- આ અઠવાડિયા બુધ રાશિ બદલીને સિંહ રાશિમાં એટલે તમારી રાશિથી છ્ઠમા ભાવમાં પ્રવેશ કરી રહ્યા છે. આ ગોચર તમારા માટે નોકરી અને આવકમાં વૃદ્ધિ કરતા સિદ્ધ થશે. આવતું સમયમાં જીવનસાથીના સ્વાસ્થય સંબંધી ચિંતા રહેશે. લગ્બ જીવનમાં પણ થોડી ભૂલભરેલું ઉભી થશે. જેથી તમને સંબંધામાં તનાવની શકયતા રહેશે. આ સમયે તમને પણ ત્વચા સંબંધી સમસ્યા વધી શકે છે. અઠ્વાડિયાના પૂર્વાર્ધમાં તમે પરિવારજનની તરફ સારું સહયોગ પ્રાપ્ત કરી શકશો. આ સમય વાણીમાં બહુ મિઠાસ રહેશે . વર્ષની શરૂઆતથે રાહુ શનિ અને મંગલની ગોચર ગતોના કારણે તમે પરાક્ર્મ સાહસ અને હિમ્મત થી કોઈ પરેશાનીનું સામનો કરવા માટે તૈયાર રહેશે.