શનિવાર, 4 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. બીબીસી ગુજરાતી સમાચાર
Written By
Last Modified: સોમવાર, 7 જૂન 2021 (13:31 IST)

કાશીમાં ગંગાનું પાણી લીલું કેમ થઈ ગયું છે?

ઉત્તર પ્રદેશના વારાણસીમાં કેટલીક જગ્યાએ ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
વિશ્વનાથ કૉરિડોર માટેનું પ્લૅટફૉર્મ બનાવવાથી ગંગાનું પાણી લીલું થઈ ગયું છે.
 
સ્થાનિકોનું કહેવું છે કે ગંગાનદીમાં આવું તેમણે જીવનમાં ક્યારેય જોયું નથી. તેમને ડર છે કે ગંગા ક્યાંક નાળું ના બની રહે.
 
અહીં મણિકર્ણિકા ઘાટની બાજુમાં આવેલા વિશ્વનાથ કૉરિડોરનું પ્લૅટફૉર્મ ગંગાની અંદર બનાવાયું છે.