ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. જ્યોતિષશાસ્ત્ર
  2. જ્યોતિષવિજ્ઞાન
  3. ભવિષ્ય વાણી
Written By
Last Updated : શુક્રવાર, 10 એપ્રિલ 2020 (15:39 IST)

મહિલાઓને અહીં હોય તલ તો બને છે રાજયોગ

શરીર પર તલના જુદા-જુદા પ્રકારની માન્યતાઓ છે. તલના શુભ-અશુભ પ્રભાવને લઈને બધા પ્રકારની વાત કહેવાય છે. જ્યોતિષી લાલ તલને શુભ માને છે પણ કાળા તલના શુભ-અશુભ બન્ને પ્રકારના પ્રભાવ ગણાય છે. મહિલાઓના તલને લઈને શુભ-અશુભ પ્રભાવ જણાવ્યા છે. 
કહેવાય છે કે મહિલાના શરીર પર જમણા બાજુ તલ છે તો આ ધનનો સંકેત આપે છે. જો મહિલાના શરીર પર દસ સ્થાનો પર તલ છે તો તેને ક્યારે 
 
ધનની કમી નહી હોય છે. એવી મહિલાઓના કિસ્મતમાં રાજયોગ બને છે. 
જો મહિલાના માથા પર ડાબી બાજુઅ તલ છે તો આ ધનનો સંકેત કરે છે. એવી મહિલાઓ સંપન્ન પરિવારનો ભાગ બને છે.   
મહિલાઓના પીઠ પર તલ પણ તેને ધનવાન થવાના સંકેત છે
મહિલાના પગના અંગૂઠામાં તલ છે તેને સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠા મળે છે. 
મહિલાના નાકના ડાબા ભાગ પર તલ થવું સુખ, ધન સંપતિનો સુખ ભોગવાના સંકેત આપે છે. 
જે મહિલાની તર્જની આંગળી પર તલ છે તે ધનવાન હોય છે. 
જે મહિલાની નાભિના થોડા નીચે તલ હોય છે તેને પૈસાની ક્યારે કમી નહી હોય્ એવી મહિલાઓનો વ્યકતિત્વ આકર્ષક હોય છે. 
મહિલાઓના પગ પર તલ હોવું વિદેશ યાત્રાના સંકેત આપે છે.