સોમવારે જન્મેલા લોકોની આ 12 ખાસ વાત ..જરૂર વાંચો

સોમવાર, 26 માર્ચ 2018 (09:42 IST)

Widgets Magazine

જેવી રીતે જન્મના અંકના તમારા જીવન પર અસર પડે છે. તેમજ દિવસોનો પણ તમારા જીવન અને વ્યકતિત્વ પર અસર હોય છે જે દિવસે જનમ્યા છો તે દિવસની પણ તમારા જીવન અને વ્યક્તિત્વ પર અસર પડે છે. તેને આધારે આજે અમે તમને જણાવીશ કે જે દિવસે તમે જન્મ લો છો તેની  તમારા જીવન પર કેવી 
અસર પડે છે. જાણો સોમવારે જન્મેલા જાતકો વિશે ખાસ વાત 
1. સોમવારે જન્મેલા લોકોના સ્વભાવ બહારથી સરલ હોય છે. 
2. આ દિવસે જન્મેલા લોકો અત્યંત ખુશમિજાજ હોય છે. 
3. તમે લોકો મીઠું બોલનાર અને આ લોકોને દરેક પરિસ્થિતિમાં પોતાને ઢાળવાની ક્ષમતા હોય છે. 
4. તમે લોકો અત્યંત બુદ્દિમાન અને કલાત્મક હોય છે. સાથે જ ખૂબ સાહસી પણ હોય છે. 
5. સોમવારે જન્મેલા લોકોના મનના વિચાર વાર-પરિવર્તિત હોય છે. 
6. તમારો લકી નંબર 2 હોય છે. 
7. તે લોકો બહુ લવિંગ તો હોય છે પણ કંજૂસ પણ હોય છે. 
8. તે લોકોની યાદશક્તિ બહુ ગજબની હોય છે. 
9. આ લોકોને હાઈ પ્રોફાઈલ અને બધી સુવિધા મળે છે. 
10.આ દિવસે જન્મેલા લોકો અત્યંત મેહનતી હોય છે. 
11 . આ દિવસે જન્મેલા લોકો અત્યંત કોમળ અને નબળા દિલના હોય છે. 
12. તે લોકો પૈસાદાર હોય છે 
 
ઉપાય - શંકર ભગવાનને દૂધ ચઢાવો 
 
કાલે એટલે કે મંગળવારે અમે તમને જણાવીશ એ લોકો વિશે જેમનો જન્મ મંગળાવારે થયું છે 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જ્યોતિષ ભવિષ્ય વાર રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરૂવાર શુક્રવાર શનિવાર Sunday Jyotish Birthday Monday Tuesday Wednesday Thursday Friday Saturday According To Day Qualities According To Day

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

દુર્ભાગ્યને દૂર કરવા બેડરૂમમાં મુકો રાધા-કૃષ્ણની મૂર્તિ

જ્યોતિષનુ માનીએ તો અનેકવાર કેટલાક લોકોને ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે. મોટાભાગે આ ...

news

જાણો શું કહે છે આજે તમારી રાશિ - 26/3/2018

મેષ- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ...

news

ધન સંપત્તિ અને સુખ સમૃદ્ધિ માટે આટલા ઉપાયો અજમાવી જુઓ

જો તમે ધન સંપત્તિ, સુખ સમૃદ્ધિ અને જીવનમાં સફળતા મેળવવા માંગો છો તો આ સહેલા ઉપાયો અજમાવો ...

news

Saptahik Rashifal- જાણો શું કહે છે આ અઠવાડિયે તમારી રાશિ - 26 માર્ચ થી 2 એપ્રિલ સુધી

​આ અઠવાડિયામાં આર્થિક સમૃદ્ધિના યોગ પ્રબળ બની રહ્યા છે. દૈનિક આવક બાબતે અઠવાડિયું શુભ ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine