જાણો લગ્ન પહેલા જનમ કુંડળી કેમ જોવામાં આવે છે

બુધવાર, 16 મે 2018 (16:34 IST)

Widgets Magazine
kundli milan

હિન્દુ ધર્મમાં કુંડળીનુ ખૂબ મહત્વ હોય છે. લગ્ન થતા પહેલા લોકો મોટાભાગે કુંડળીનુ મિલાન કરે છે જેનાથી તેઓ વર અને વધુના નક્ષત્રોનો મેળ કરે છે અને જાણે કે એ બંન્નેનુ વૈવાહિક જીવન કેવુ હશે. જો કે અનેક ધર્મ અને જાતિયોમાં કુંડળીનું મિલાન કરવામાં આવતુ નથી અને લોકો પરસ્પર પસંદથી જ લગ્ન કરી લે છે. અનેકવાર મનમાં સવાલ આવે છે કે કેમ કુંડળીનુ મિલાન કરવામાં આવે છે ?  શુ તેના મિલાન કરવાથી ખરેખર ફરક પડે છે ?

 લગ્ન કરવા માટે કુંડળી મેળાપ કરવાના ચાર કારણ નિમ્ન પ્રકાર છે. 
 
1. લગ્ન કેટલુ ચાલશે - કુંડળીને હિન્દુ ધર્મમાં લગ્નનુ સૌથી પ્રથમ ચરણ માનવામાં આવે છે. જેમા ભાવી વર અને વધુની જન્મકુંડળીને બનાવીને તેને પરસ્પર મિલાવવામાં આવે છે કે તેમના કેટલા ગુણ રહ્યા છે. તેનાથી તેમના વૈવાહિક જીવનનો અંદાજ લગાવી શકાય છે.  શાસ્ત્રો મુજબ પુરૂષ અને મહિલાની પ્રકૃતિ લગ્ન પછી પરિવર્તિત થઈ જાય છે.  જે પરસ્પર એકબીજાના વ્યવ્હારથી વધુ પ્રભાવિત થાય છે.  આ જ કારણ છે કે કુંડળીનું મિલાન જાણી લેવામાં આવે છે કે આ બંનેનુ એકબીજા સાથે કેટલુ બનશે. 
 
2. સંબંધોનુ ચાલવુ - કુંડળીમાં ગુણ અને દોષ હોય છે જેને લગ્ન પહેલા મિલાવવામાં આવે છે. જેથી જો કોઈ ગંભીર દોષ જેવા મંગલી હોવુ વગેરે નીકળે તો સંબંધોને આગળ ન વધારવામાં આવે. નહી તો બંનેને સમસ્યા થઈ શકે છે. કુંડળીમાં કુલ 36 ગુણ હોય છે જેમાથી ઓછામાં ઓછા 18 ગુણ મળતા જ લગ્ન કરવામાં આવે છે. આનાથી ઓછા ગુણ મળવા પર પંડિત લગ્ન કરવાની ના પાડી દે છે. 
 
3. માનસિક અને શારીરિક ક્ષમતા - ભાવિ વર અને વધુનો વ્યવ્હાર, પ્રકૃતિ, રૂચિ અને ક્ષમતાના સ્તરને જાણીને પરસ્પરમાં કુંડળીના માધ્યમથી મેળવવામાં આવે છે. જો બંનેના આ ગુણોમાં દોષ જોવા મળે છે તો લગ્ન નથી કરવામાં આવતુ. એવુ કહેવાય છે કે બળજબરીથી લગ્ન કરી દેવાથી બંને વધુ સમય સુધી સાથે નથી રહી શકતા. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જનમ કુંડળી જનમ કુંડળી મેળાપ કુંડળી મિલાન જ્યોતિષ 2015 મેષ રાશિફળ 2015. વૃષભ રાશિફળ. મિથુન રાશિફળ. કર્ક રાશિફળ. કન્યા રાશિફળ. સિંહ રાશિફળ. વૃશ્ચિક રાશિફળ. ધનુ રાશિફળ. મીન રાશિફળ. કુંભ રાશિફળ . મકર રાશિફળ 2015. જાણો કુંડળી ગ્રહ પત્રિકા વિશે. તમારુ વાર્ષિક ભવિષ્ય. માસિક ભવિષ્ય જ્યોતિષ - 2015ના લગ્નના શુભ મુહુર્ત ...2015 વાર્ષિક તુલા રાશિ Astrology 2015 Monthly Yeyarly Rashi Astrology 2015 In Gujarati Daily Rashifal Gujarati Bhavishyafal In Gujarati Free Daily Predictions Know Your Dainik Rashifal રાશિ ભવિષ્ય 2015: Rashi Bhavishya 2015 In Gujarati Free Jyotish In Gujarati Free Kundali. Horoscope Gujarati

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

રાહુકાળ સમાપ્ત થતા જ બીજેપી કર્ણાટકમાં બનાવશે સરકાર

કર્ણાટકમાં બીજેપીને સૌથી મોટી પાર્ટી બન્યા પછી પણ સરકાર બનાવવામાં અસમંજસની સ્થિતિ ને દૂર ...

news

16 મેનું રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (16/05/2018)

મેષ : શુભ ફળ મળશે. વિરોધાભાસ અને વિવાદને કારણે પરિણામ નહીં મળે. રાજકીય કાર્યોથી દૂર ...

news

Daily astrology- દૈનિક રાશિફળ - જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (15-05-2018)

મેષ (અ,લ,ઈ) : આ૫નો દિવસ મિશ્ર ફળ આ૫નાર હશે. આ૫ તબિયતમાં થોડી અસ્વસ્થતા અને બેચેની અનુભવો. ...

news

આ અઠવાડિયા કોને મળશે પ્રેમ જાણો સાપ્તાહિક રાશિફળ 14 મે થી 20 મે સુધી

મેષઃ તમારો પોતાની જાત ઉપરનો ભરોસો મજબૂત અને તમારી સત્યનિષ્ઠામાં વધારો થાય તેમજ ગયા ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine