જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 6/07/2018

શુક્રવાર, 6 જુલાઈ 2018 (00:10 IST)

Widgets Magazine

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી જે લોકોનો જન્મ 6,કે 24 તારીખે થયેલો હોય છે તેમનો મૂળાંક હોય છે. આ અંકનો સ્વામી શુક્ર છે. આથી જ આ મૂળાંક ધરાવતા જાતકો પ્રભાવી, સુંદર અને મન મોહી લેનારા હોય છે. 
 
 
તારીખ 6 ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 6 હશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક, વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસને કારણે તમે કોઈપણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોખ હશે. તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક 
 
શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબ ગુણો પણ તમારામાં હોઈ શકે.  જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી છો તો પુરૂષો પ્રત્યે તમને આકર્ષણ રહેશે. પણ તમે દિલથી ખરાબ નથી.  
 
લક્ષ્મીજીને 6 નંબર પર વિશેષ આકર્ષણ હોય છે. તેનો મતલબ એ કે 6, અને 24 તારીખે જન્મેલા લોકો પર લક્ષ્મીજીની હંમેશા કૃપા વરસે છે.
 
શુભ તારીખ  : 6,  15,  24 
 
શુભ અંક  : 6,  15,  24,  33,  42,  51,  69,  78
  
શુભ વર્ષ  : 2013,  2016,  2022,  2026
   
ઈષ્ટદેવ :મા સરસ્વતી, મહાલક્ષ્મી 
 
શુભ રંગ - ક્રીમ-સફેદ-લાલ-જાંબલી 
 
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 6નો સ્વામી શુક્ર અને વર્ષના મૂલાંક 5નો સ્વામી બુધ છે. બુધ-શુક્રની સ્થિતિ લેખન સંબંધી મામલે ઉત્તમ રહેતી હોય છે. જે વિદ્યાર્થી સીએની પરીક્ષા આપશે તેમના માટે શુભ રહેશે.  વેપાર-વ્યવસાયમાં પણ સફળતા રહેશે. વિવાહના યોગ પણ બનશે. સ્ત્રી પક્ષનો સહયોગ મળવાથી પ્રસન્નાતા 
રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાના પરિશ્રમના બળ પર ઉન્નતિનો હકદાર રહેશે. બેંક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવશો. દાંમ્પત્ય જીવનમા મિક્સ સ્થિતિ રહેશે. આર્થિક બાબતોને સાચવીને ચાલવુ પડશે. 
 
મૂલાંક 6ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- નેપોલિયન બોનાપાર્ટ 
- દલાઈ લામા 
- અકબર 
- ટીના અંબાની 
- સુભાષ ઘઈ Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જનમદિવસ અને જ્યોતિષ આજે જેમની વર્ષગાંઠ છે જનમદિવસ વર્ષગાંઠ જન્મદિવસ જનમ દિવસ હેપી બર્થડે શુભેચ્છા અંકશાસ્ત્ર શુભ મુહુર્ત નવેમ્બર 2014 આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 વેબદુનિયા Anniversary Astrology Religion July Birthday Greeting Numerology Birth Jyotish Radix Webdunia Happy Birthday 17 July Birthday

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 2/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ-2/07/2018

મેષ (અ,લ,ઈ) : આપનો આ દિવસ આનંદથી ભરપૂર રહેશે. નાનો-મોટો પ્રવાસ થાય. બાળકો તરફથી આનંદના ...

news

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવા રહેશે તમારું આ અઠવાડિયું (2 જુલાઈ થી 8 જુલાઈ)

મેષઃ તમે ઘર પરિવારને પ્રાથમિકતા આપતા હતા તેના બદલે હવે આર્થિક બાબતો કેન્દ્ર સ્થાને રહેશે. ...

news

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે 1/07/2018

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine