જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (19.12.2016)

સોમવાર, 19 ડિસેમ્બર 2016 (08:29 IST)

Widgets Magazine

 
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 19 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 19ના રોજ જન્મેલા વ્યક્તિનો રહેશે. તમે રાજસી પ્રવૃત્તિના વ્યક્તિ છો. તમને ખુદની ઉપર કોઈનુ શાસન પસંદ નથી. તમે સાહસી અને જિજ્ઞાસુ છો. તમારો મૂલાંક સૂર્ય ગ્રહના દ્વારા સંચાલિત થાય છે. તારીખતમે અત્યંત મહત્વાકાંક્ષી છો. તમારી માનસિક શક્તિ પ્રબળ છે. તમને સમજવુ ખૂબ જ મુશ્કેલ છે. તમે આશાવાદી હોવાને કારને દરેક સ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહો છો. તમે સૌન્દર્ય પ્રેમી છો. તમને સૌથી વધુ પ્રભાવિત કરતો તમારો આત્મવિશ્વાસ છે. જેને કારણે તમે સહજ મહેફિલોમાં છવાય જાવ છો.  
 
શુભ તારીખ : 1,  10,  19,  28  
 
શુભ અંક   : 1,  10,  19,  28,  37,  46,  55,  64,  73,  82 
 
શુભ વર્ષ  : 2017,  2026,  2044,  2053,  2062  
 
ઈષ્ટદેવ   : સૂર્યની ઉપાસના અને મા ગાયત્રી 
 
શુભ રંગ  : લાલ-કેસરી-ક્રીમ  
 
 
કેવુ રહેશે આ વર્ષ - 1, 10, 19, 28 તારીખના રોજ જન્મેલ વ્યક્તિ માટે આ વર્ષ શુભ રહી શકે છે. 1 મૂલાંકવાળાનો સ્વામી સૂર્ય છે બીજી બાજુ વર્ષનો અંક 5 છે. જેમા પરસ્પર મિત્રતા છે. તેથી આ વર્ષ તમારે માટે અત્યંત સુખદ રહેશે.  અધૂરા કાર્યોમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિથી આ વર્ષ ઉત્તમ રહેશે. પારિવારિક બાબતોમાં મહત્વપુર્ણ રહેશે. અવિવાહિતો માટે સુખદ સ્થિતિ બની રહી છ્ વિવાહના યોગ બનશે. નોકરિયાત માટે સમય ઉત્તમ છે. પદોન્નતિના યોગ છે. બેરોજગારો માટે પણ ખુશખબર છે. આ વર્ષ તમારીએ મનોકામના પુર્ણ થશે.  
 
મૂલાંક 1 ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- સિંકંદર 
- છત્રપતિ શિવાજી 
- ઈન્દિરા ગાંધી 
- મિર્જા ગાલિબ 
- જૈકી શ્રોફ 
- વીર સાવરકર 
- જીન્નત અમાન 
- સુષ્મિતા સેન Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

Weekly astrology 18 દિસંબર થી 24 દિસંબર

મેષ- aries - આ અઠવાડિયા તમારા માટે શુભ ફળદાયી થશે . શરૂઆતમાં કેટલીક મુશ્કેલી થઈ શકે છે. ...

news

કર્ક રાશિના લોકો માટે કેવુ રહેશે વર્ષ 2017

હેલ્થ - વર્ષ 2017માં તમે એનર્જેટિક અનુભવશો. ફિટનેસને લઈને જાગૃતતા વધશે. લાંબી બીમારીથી ...

news

મિથુન રાશિવાળા માટે કેવુ રહેશે વર્ષ 2017

વર્ષ 2017માં આરોગ્ય પ્રત્યે સચેત રહો. બહાર ખાવા પીવાથી બચો નહી તો ફૂડ પૉયજનિંગથી પીડિત થઈ ...

news

6 કપૂરના ટુકડા અને 36 લવિંગના ટુકડાના આ ટોટકાને જરૂર અજમાવો, પૈસાની ઉણપ દૂર કરવા માટે

જો તમારી કિસ્મત તમારું સાથે નહી આપી રહી છે તો નિરાશ થવાની જરૂર નહી. કપૂર તમારા જીવનની ...

Widgets Magazine