આ પણ વાંચો :
જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (15.06.2017)

જો આજે તમારો જન્મદિવસ છે તો જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે વર્ષગાંઠહશે. રજુ છે 15 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
તારીખ 15ના રોજ જન્મેલી વ્યક્તિઓનો મૂલાંક 6 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ આકર્ષક, વિનોદી અને કલાપ્રેમી હોય છે. તમારી અંદર ગજબનો આત્મવિશ્વાસ છે. આ આત્મવિશ્વાસના કારણે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ડગમગાતા નથી. તમને સુગંધનો શોક છે. તમે તમારી મહત્વાકાંક્ષા પ્રત્યે ગંભીર રહો છો. 6 મૂલાંક શુક્ર ગ્રહ દ્વારા સંચાલિત હોય છે. તેથી શુક્રથી પ્રભાવિત ખરાબીઓ તમારામાં પણ જોવા મળી શકે છે. જેવા કે સ્ત્રી જાતિ પ્રત્યે આકર્ષણ રહેશે. જો તમે સ્ત્રી હશો તો પુરૂષો પ્રત્યે તમારુ આકર્ષણ રહેશે. પણ તમે દિલના ખરાબ નથી.
શુભ તારીખ : 6, 15, 24
શુભ અંક : 6, 15, 24, 33, 42, 51, 69, 78
શુભ વર્ષ : 2013, 2016, 2022, 2026
ઈષ્ટદેવ - મા સરસ્વતી, મહાલક્ષ્મી
શુભ રંગ : ક્રીમ-સફેદ-લાલ-જાંબલી
કેવુ રહેશે આ વર્ષ
મૂલાંક 6 સ્વામી શુક્ર અને વર્ષનો મૂલાંક 5નો સ્વામી બુધ છે. બુધ-શુક્રની સ્થિતિ લેખન સંબંધી બાબતો માટે ઉત્તમ હોય છે. જે વિદ્યાર્થી સીએની પરીક્ષા આપશે તેમને માટે શુભ રહેશે. વેપાર-વ્યવસાયમાં પણ સફળતા મળશે. લગ્નના યોગ પણ બનશે. સ્ત્રી પક્ષની મદદ મળવાથી પ્રસન્નાતા રહેશે. નોકરિયાત વ્યક્તિ પોતાની મહેનતના બળ પર ઉન્નતિના હકદાર રહેશે. બેંક પરીક્ષાઓમાં પણ સફળતા મેળવશો. દાંમ્પત્ય જીવનમાં મિક્સ સ્થિતિ રહેશે. આર્થિક બાબતે સાચવીને ચાલજો.
મૂલાંક 6ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ
- નેપોલિયન બોનાપાર્ટ
- દલાઈ લામા
- અકબર
- ટીન અંબાની
- સુભાષ ઘઈ
|
|
સંબંધિત સમાચાર
- Astro- કર્ક વૃશ્ચિક અને ધન રાશિ માટે ઉત્તમ છે આજનો રાશિફળ જાણો શુ કહે છે તમારી કુંડળી - (14.06/2017)
- એવા લોકો સાથે Sex કરતા પહેલા 10 વાર વિચારી લો
- હવે ગંગા નદીમાં ગંદકી કરશો તો 100 કરોડનો દંડ કે થશે 7 વર્ષની જેલ
- Angarika Chaturthi 2017 - અંગારકી સંકષ્ટ ચતુર્થી : વ્રતકથા-મહત્વ ને જ્યોતિષ
- આજનું રાશિફળ - આજે આ 3 રાશિના લોકોને મળશે નવી તક, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ (11/06/2017)
Loading comments ...
