શુ આજે તમારો જન્મદિવસ છે ? તો જાણો તમારા વિશે (18.01.2018 )

ગુરુવાર, 18 જાન્યુઆરી 2018 (05:05 IST)

Widgets Magazine

happy birthday

જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 18 તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
અંક જ્યોતિષનો સૌથી છેવટનો મૂલાંક છે નવ. તમારા જન્મદિવસની સંખ્યા પણ નવ છે. આ મૂલાંક ભૂમિ પુત્ર મંગલના અધિકારમાં રહે છે. તમે ખૂબ જ સાહસી છો. તમારા સ્વભાવમાં એક વિશેષ પ્રકારની તીવ્રતા જોવા મળે છે. 
 
તમે સાચી રીતે ઉત્સાહ અને સાહસના પ્રતીક છો. મંગળ ગ્રહોમાં સેનાપતિ માનવામાં આવે છે. તેથી તમારામાં સ્વભાવિક રૂપે નેતૃત્વની ક્ષમતા જોવા મળે છે. પણ તમને બુદ્ધિશાળી નથી માનવામાં આવતા. મંગળના મૂલાંકવાળા ચાલાક અને ચંચલ પણ હોય છે. તમને લડાઈ-ઝગડામાં વધુ આનંદ આવે છે. તમને વિચિત્ર સાહસિક વ્યક્તિ કહેવામાં આવે છે. 
 
શુભ તારીખ : 9,  18,  27 
 
શુભ અંક   : 1,  2,  5,  9,  27,  72     
 
શુભ વર્ષ :  2016,  2018,  2025,  2036,  2045
 
ઈષ્ટદેવ  : હનુમાનજી અને મા દુર્ગા 
 
શુભ રંગ : લાલ-કેસરી અને પીળો  
કેવુ રહેશે આ વર્ષ - મૂલાંક 9નો  સ્વામી મંગળ છે. અને વર્ષનો મૂલાંકનો સ્વામી બુધ છે. એ સમ છે. તેથી તમે તમારી શક્તિનો સદ્દપયોગ કરી પ્રગતિ તરફ અગ્રેસર રહેશો. પારિવારિક વિવાદ ઉકેલાશે. મહત્વપુર્ણ કાર્ય યોજનાઓમાં સફળતા મળશે. અધિકાર ક્ષેત્રમાં વૃદ્ધિ શક્ય છે.  નોકરીમાં આવી રહેલ અવરોધો દૂર થશે. સ્વાસ્થ્ય પણ સારુ રહેશે. રાજનૈતિક વ્યક્તિ સફળતાનો સ્વાદ ચાખી શકે છે. મિત્રો સ્વજનોની માદ મળવાથી પ્રસન્નાતા રહેશે.  
 
મૂલાંક 9ના પ્રભાવવાળા વિશેષ વ્યક્તિ 
 
- કાકા હાથરસી 
- ગોપાલકૃષ્ણ ગોખલે 
- બોબી દેઓલ 
-સાજિદ નડિયાદવાલા 
- અમૃતા સિંહ  Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જનમદિવસ અને જ્યોતિષ આજે જેમની વર્ષગાંઠ છે અંક જ્યોતિષ જનમદિવસ વર્ષગાંઠ જન્મદિવસ જનમ દિવસ હેપી બર્થડે શુભેચ્છા અંકશાસ્ત્ર શુભ મુહુર્ત આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (18.01.2018 ) Novembar Greeting Numerology Birth Radix Anniversary Astrology Religion Birthday Happy Birthday 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 July Birthday If Today Is Your Birthday

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

ટોટકા - ધનવાન બનવા માંગો છો તો અપનાવો આ ઉપાય

ધનવાન બનવાની ઈચ્છા સૌની હોય છે, તમારી પણ હશે. વિચારતા હશો કે કોઈ ઉપાય મળી જાય જેનાથી ...

news

દૈનિક રાશિફળ- આજે શું કહે છે તમારી રાશિ- 15/1/2018

મેષ : સફળ યાત્રાનો યોગ છે. વિદ્યાર્થીઓએ શિક્ષા પર પર્યાપ્ત ધ્યાન આપવું પડશે. દેવાની ચિંતા ...

news

સાપ્તાહિક ભવિષ્ય - જાણો કેવુ રહેશે તમારુ આ અઠવાડિયુ ?15 જાન્યુઆરી થી 21 સુધી

મેષ (aries)- આ અઠવાડિયે તમારી રાશિ માટે સામાન્ય ફળદાયી રહેશે. અઠવાડિયાનો પહેલો અને આખરે ...

news

ઉતરાયણ પર કઈ કઈ રાશિને થશે લાભ જાણી લો દૈનિક રાશિફળ પરથી(14-01-2018)

મેષ- સામાજિક ક્ષેત્રોથી લાભ મળી શકશે. ગૂઢ કાર્યોમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. સામાજિક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine