Widgets Magazine
Widgets Magazine

જનમદિવસ અને જ્યોતિષ - આજે જેમની વર્ષગાંઠ છે (13.12.2016)

મંગળવાર, 13 ડિસેમ્બર 2016 (00:29 IST)

Widgets Magazine
birthday

 
જન્મદિવસની શુભકામનાઓ સાથે તમારુ સ્વાગત છે. વેબદુનિયાની વિશેષ રજુઆતમાં આ કોલમ નિયમિત રૂપે એ પાઠકોના વ્યક્તિત્વ અને ભવિષ્ય વિશે માહિતી આપશે જેમની એ દિવસે હશે.  રજુ છે 13  તારીખે જન્મેલ વ્યક્તિઓ વિશે માહિતી.
 
તારીખ 13ના રોજ જન્મેલી વ્યક્તિનો મૂલાંક 4 હશે 
 
તારીખ 13ના રોજ જન્મેલ વ્યક્તિનો મૂલાંક 4 રહેશે. આ અંકથી પ્રભાવિત વ્યક્તિ જીદ્દી. કુશાગ્ર વૃદ્ધિવાળા સાહસી હોય છે. આવી વ્યક્તિને જીવનમાં અનેક પરિવર્તનોનો સામનો કરવો પડે છે. જેમ ઝડપી સ્પીડથી આવતી ગાડીને અચાનક  બ્રેક લાગી જાય એવુ તેમનુ ભાગ્ય હશે. પણ એ પણ નિશ્ચિત છે કે આ અંકવાળા મોટાભાગના લોકો કુલદીપક હોય છે.  તમારુ જીવન સંઘર્ષશીલ હોય છે. તેમની અંદર અભિમાન પણ હોય છે. આ લોકો દિલના કોમળ હોય છે. પરંતુ બહારથી કઠોર દેખાય છે. તેમના નેતૃત્વ ક્ષમતાના લોકો કાયલ હોય છે. 
 
શુભ તારીખ  : 4,  8,  13,  22,  26,  31,  
 
શુભ અંક  : 4,  8,18,  22,  45,  57, 
 
શુભ વર્ષ   : 2015,  2020,  2031,  2040,  2060    
 
ઈષ્ટદેવ - શ્રી ગણેશ અને શ્રી હનુમાન   
 
શુભ રંગ - ભૂરો-કાળો-વાદળી 
 
કેવુ રહેશે વર્ષ -  મૂલાંક 4નો સ્વામી રાહુ છે. બીજી બાજુ વર્ષનો મૂલાંક 5 છે. બંને વચ્ચે મિત્રતા છે. આ વર્ષ ગયા વર્ષના દુષ્પ્રભાવોને દૂર કરવામાં સક્ષમ છે. તમે સજાગ રહીને કાર્ય કરવુ પડશે. પારિવારિક બાબતોમાં સહયોગ દ્વારા સફળતા મળશે.  માન-સન્માનમાં વધારો થશે. બીજી બાજુ મિત્ર વર્ગનો સહયોગ મળશે. નવીન વેપારની યોજના પ્રભાવી થતા સુધી ગુપ્ત જ રાખો. શત્રુ પક્ષ પર પ્રભાવપુર્ણ સફળતા મળશે. નોકરિયાત પ્રયાસ કરશો તો  ઉન્નતિના ચાંસ પણ છે. વિવાહ બાબતે આશ્ચર્યજનક પરિણામો આવી શકે છે. 
 
મૂલાંક 4ના પ્રભાવ વાળા વિશેષ વ્યક્તિ 
 
- જોર્જ વોશિંગટન 
- રિતુ શિવપુરી 
- નમ્રતા શિરોડકર 
- ઉર્મિલા માતોડકર 
- જાવેદ જાફરી 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
જનમદિવસ અને જ્યોતિષ આજે જેમની વર્ષગાંઠ છે જનમદિવસ વર્ષગાંઠ જન્મદિવસ જનમ દિવસ હેપી બર્થડે શુભેચ્છા અંકશાસ્ત્ર શુભ મુહુર્ત નવેમ્બર 2014 આજનુ મુહુર્ત દૈનિક મુહુર્ત જ્યોતિષ મૂલાંક 1 મૂલાંક 2 February Greeting Numerology Birth Radix Anniversary Astrology Religion Happy Birthday 3.4.5.6.7.8.9.10.11.12.13.14.15.16.17 November Birthday November Birthday

Loading comments ...

જ્યોતિષવિજ્ઞાન

news

કપૂરના આ શાસ્ત્રીય ઉપાય કરવાથી થશે ધન અને ભાગ્યમાં વૃદ્ધિ

ઘરમાં પ્રગટાવો આ ખાસ વસ્તુઓ, દૂર થશે નેગેટિવિટી અને પૈસાની ઉણપ ઘરમાં કપૂર અને લવિંગ જરૂર ...

news

તમને આબાદ કે બરબાદ કરી શકે છે તમારા ખિસ્સામાં રાખેલું રૂમાલ

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે 1. જો પરિવારમાં કોઈ ...

news

સાપ્તાહિક રાશિફળ - 11 દિસંબર થી 17 દિસંબર 2016

મેષ- આ અઠવાડિયા સૂર્ય દેવ રાશિ બદલીને ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યા છે. અને મંગળ કુંભ ...

news

જો ટૉના ટોટકામાં વિશ્વાસ કરો છો તો, આ ટોટકા ક્યારે ખાલી નહી જશે

1. જો પરિવારમાં કોઈ માણસ સતત અસ્વસ્થ રહે છે તો , પ્રથમ ગુરૂવારે લોટના બે પેડા બનાવી તેમાં ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine