અમૃતા રાવનો હોલીવુડ પ્રેમ

IFM
બોલીવુડના મોટાભાગના કલાકારોને એવો ભ્રમ થઈ ગયો છે કે જો તેમણે હોલીવુડ ફિલ્મોમાં કામ મળી જાય તો તેમને મહાન કલાકાર માની લેવામાં આવશે, તેથે બધા હોલીવુડની ફિલ્મોમાં કામ રવાની કોશિશોમાં લાગ્યા છે.

એશ્વર્યા રાયને આદર્શ માનનારી કેટલીય નાયિકાઓ એશની જેમ હોલીવુડની ફિલ્મોમાં કામ કરવા માંગે છે. તેમાં અમૃતા રાવનો પણ સમાવેશ થાય છે.

વેબ દુનિયા|
અમૃતા રાવના પગ બોલીવુડમાં હજુ જામ્યા નથી અને તે હોલીવુડના પ્રસ્તાવની રાહ જોઈ રહી છે. તેમણે હોલીવુડની ફિલ્મમાં કામ કરવા માટે કોઈ વાંધો નથી. અમૃતાને આશા છે કે તે જલ્દી હોલીવુડની ફિલ્મમાં જોવા મળશે.


આ પણ વાંચો :