કોમેડિયન Bharti singh પોતાના ગુજરાતી ફિયાંસની આ ટેવથી ખૂબ દુ:ખી છે(see video)

મંગળવાર, 29 ઑગસ્ટ 2017 (16:37 IST)

Widgets Magazine

ટીવી દુનિયામાં જેમનુ નામ પ્રખ્યાત છે એ કોમેડિયન ભારતી સિંહને કોઈ પરિચયની જરૂર નથી. 
પ્રેમ હોય કે પછી સગાઈ ભારતી  ગભરાયા વગર બધાની સામે નિશ્ચિત થઈને આ વાતનો એકરાર કર્યો 
થોડા દિવસ પહેલા સ્ટાર પ્લસના શો નચ બલિએમાં પોતાના ફિયાંસ હર્ષને ભારતીએ ફેંસ સમક્ષ રૂબરૂ પણ કરાવ્યા છે એક તરફ જ્યાં બન્નેની જોડી જોઈને સારું લાગે છે તો બીજી બાજુ ભારતી લગ્ન પહેલા જ હર્ષની એક ટેવથી ખૂબ પરેશાન રહે છે. 
કોમેડિયન ભારતી સિંહનું કહેવું છે કે આમ તો વિશ્વનો સૌથી સારો માણસ છે પણ ક્યારે-ક્યારે એ મને એટલો પરેશાન કરે છે કે પૂછો જ  નહી. કારણ પૂછતા ભારતીએ જણાવ્યું કે હર્ષ એવા ગુજરાતી છે જેને લાગે છે કે વધારે બોલવાથી તેમના બોલ ખર્ચ થઈ જશે તેથી એ બહુ ઓછું બોલે છે. ભારતીનું  કહેવું છે કે હું મારા 
 
ભાવિ પતિ હર્ષથી ખૂબ પરેશાન છું.. કારણ કે હું જ્યારે પચાસ વાર હર્ષને કોઈ વાત પૂછું છું  ત્યારે એ એક શબ્દમાં જ એક વાતનો જવાબ આપે છે અને ઘણી વાર તો  માત્ર મુંડી હલાવીને જ જવાબ આપે છે. 
 
તેને લાગે છે કે વધારે બોલવાથી તેની એનર્જી ઓછી થઈ જશે. એટલુ જ નહી હર્ષને એકલું રહેવું પસંદ છે, કારણકે એ એક રાઈટર છે અને તેમનું માનવું છે કે  એકલા બેસવાથી તેઓ પોતાના કામ પર ફોકસ કરી શકે છે.  જયારે કે મને તેનાથી ઉલટુ  લાગે છે મને લાગે છે કે જયારે હર્ષ મારી આસપાસ હોય છે તો હું મારા કામ વધુ ફોકસ કરી શકું છું. તેના વગર સેટ પર મારું મન લાગતુ નથી.  
 
ઉલ્લેખનીય છે કે કોમેડિયન ભારતી સિંહના મોટાભાગના કોમેડી શો તેમના ભાવિ પતિ હર્ષએ લખ્યા છે.  એ એક સ્ક્રિપ્ટ રાઈટર છે.
જો વીડિયો પસંદ આવ્યું હોય તો લાઈક અને શેયર કરો અને ચેનલને Subscribe કરો.. Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

સેલિના જેટલીએ ફરી જોવાયું બેબી બંપ પણ આ વખતે...

સેલિના જેટલીએ પાછલીવાર તેમનો બેબી ધમાકેદાર રીતે જોવાયું હતું. બિકની પહેરીને તેણે બેબી ...

news

સેફ અલી અને અમૃતા સિંહના લગ્નના ફોટાના ઉડ્યું મજાક

કરીના કપૂરથી લગ ન કર્યા પછી સેફ અલી ખાનએ તે પહેલા અમૃતા સિંહથી લગ્ન કર્યા હતા. જ્યાં ...

news

કરીના કપૂર અને કરિશ્મા કપૂરએ બાળકોની સાથે ફોટા કર્યા પોસ્ટ

કરીના કપૂર અને કરિશ્મા કપૂર મળીને એક જ્વેલરી બ્રાંડ માટે વિજ્ઞાપન કરવાવાળી છે. તે શૂટના ...

news

બર્થડે પાર્ટીથી પહેલા મલાઈનાએ મિત્ર સાથે આવી રીતે સેલિબ્રેટ કર્યું તેમનો જનમદિવસ

બૉલીવુડની ધડકન મલાઈકા અરોડા મંગળવારએ કરિશમા કપૂર અને બેન અમૃતા અરોડાની સાથે મુંબઈના એક ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine