દિશા પટાની tiger શ્રોફની નહી પણ જ Justin બીબરની ક્રેઝી છે

શુક્રવાર, 21 એપ્રિલ 2017 (17:57 IST)

Widgets Magazine

દિશા પટાનીએહાલ અમેરિકન પોપ સિંગર જસ્ટિન બીબરના મુંબઈમાં થનારા શો ના પ્રમોશનની જવાબદારી ઉઠાવી છે. જસ્ટિનના શોના પ્રમોશન માટે મુંબઈમાં આયોજીત એક ઈવેંટમાં દિશાએ જસ્ટિનના પ્રત્યે પોતાની દિવાનગી બતાવતા કહ્યુ છે કે તે જસ્ટિન સાથે મુંબઈના બાદ્રાના કાર્ટર રોડ પર રોમાંટિક ડેટ પર જવાની ઈચ્છા રાખે છે. આ ડેટ પર તે ઈચ્છે છે કે જસ્ટિન તેના માટે ગીત ગાય અને તે ડાંસ કરે. 
disha patani
દિશા કહે છે કે  " જો મને જસ્ટિન સાથે મુંબઈ શહરમાં ડેટ પર જવાનો અવસર મળે તો સૌથી પહેલા હું તેણે બ્રાંદ્રાના કાર્ટર રોડ પર લઈ જઈશ. આમ તો મને ટાઉનમાં કોલાબા બહુ પસંદ છે. હું  જસ્ટિનને ડેટ પર ઈંડિયન ભોજન જેમ કે ચાટ અને પાણીપુરી ખવડાવીશ. પાણીપુરી ખાધા પછી હું તેમનો રિએક્શન કેમરામાં કેપ્ચર કરવા ઈચ્છીશ. હું આશા કરું છું કે મારી  જસ્ટિન સાથે ડેટ પર જવાની ઈચ્છા પૂરી થઈ જશે. મને બીબરના બધા ગીત પસંદ છે પણ "Sorry.... " ગીતમ મારા દિલના સૌથી નજીક છે. મને આ ગીતમાં સૌથી વધારે ડાંસ કર્યું છે. 
 
દિશા પટાની મહેન્દ્ર સિંહ ધોની પર બની ફિલ્મમાં નજર આવી છે. આ સિવાય એ જલ્દી જ વિરાટ કોહલી સાથે એડ કરતી નજર આવશે. વિરાટ કોહલી સાથે વિજ્ઞાપનની વાત વિશે પૂછ્યું તો તેણે કીધું કે અત્યારે વિરાટ કોહલી સાથે એડને વાત ફાઈનલ નથી થઈ. એ એક ક્રિએટિવ કૉલ છે આખી ટીમને લેવું છે. તેથી હું કઈ નથી જણાવી શકીશ! Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

શુ તમે જોયો છે 17 વર્ષની દિશા પટાનીનો HOT ફોટોશૂટ

એક્ટ્રેસ દિશા પટાની આમ તો અવારનવાર ચર્ચામાં રહે છે. પણ આ વખતે તે કેટલાક ફોટો સોશિયલ ...

news

સુંદરીઓથી ઘેરાયેલા વિજય માલ્યાનું બૉલીવુડ કનેક્શન

સામાન્ય માણસ દારૂકિંગ વિજય માલ્યાને ત્યારે ઓળખશો જ્યારે તેમનો કેલેંડર ચર્ચાનો વિષય બનવા ...

news

પૂનમ પાંડે બોલ્ડ અવતારમાં લૉંચ કર્યા એપ્પ

સોશલ મીડિયા પર હૉટ ફોટો અને વીડિયો પોસ્ટ કરી સનસની મચાવતી પૂનમ પાંડે પોતાનું એપ્પ લાંચ ...

news

મક્કામાં પુરૂષોએ મારી સાથે કરી ગંદી હરકત.. બિકિની મોડલ સોફિયાનો સનસનીખેજ ખુલાસો

સોફિયા હયાત એક સમયે હોટો ફોટો શૂટ કરાવતી હતી તો ક્યારેક નન બની જાય છે આ મોડલ-એક્ટ્રેસે ...

Widgets Magazine