દે દના દનનો પ્રોમો

વેબ દુનિયા|

કુમાર, પરેશ રાવલ, સુનીલ શેટ્ટી અને નિર્દેશક પરેશ રાવલે 'હેરાફેરી' જેવી યાદગાર ફિલ્મ બનાવી હતી, હવે એક વાર ફરી આ બધા 'દે દના દન'માં જોવા મળવાના છે. જે 27 નવેમ્બરના રોજ રજૂ થઈ રહી છે. કેટરીના કેફ અને અક્ષયની લકી જોડી આ ફિલ્મની ખાસિયત છે. સાથે નેહા ધૂપિયા અને સમીરા રેડ્ડી ઉપરાંત હાસ્ય કલાકારોની લાંબી ફોજ છે. આ હાસ્ય ફિલ્મથી બોલીવુડને ઘણી આશા છે.


આ પણ વાંચો :