નવ્યા નવેલી નંદા અમિતાભના પદચિહ્નો પર
બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનનો પરિવાર હંમેશા ચર્ચામાં રહે છે. હજુ થોડા દિવસો પહેલા અમિતાભ પોતાની પૌત્રી આરાધ્યા સાથે પ્રશંસકોનુ અભિવાદન કરતા જોવા મળ્યા હતા. બેબી બી સાથે મમ્મી એશ્વર્યા રાય બચ્ચન અને પપ્પા અભિષેક બચ્ચન પણ હતા. તેમની નાતિન નવ્યા નવેલી નંદા પણ પોતાના નાના જેવી જ સ્ટાઈલિશ છે.
નવ્યાએ પોતાના ફોટો ફેસબુક શેર કર્યા છે. નવ્યા નંદાએ પણ ફેસબુક પર પોતાની સ્ટાઈલિશ ફોટો અપલોડ કરી છે. નવ્યાનો ઈરાદો ક્યાક બોલીવુડમાં એંટ્રી કરવાનો તો નથી ને. નવ્યા લંડનની સેવન ઓક્સ શાળામાં ભણી રહી છે.