પુરૂષો માટે ફન અને મહિલાઓ માટે ક્રાઈમ છે સેક્સ -કંગના રનૌત

Last Modified બુધવાર, 20 સપ્ટેમ્બર 2017 (16:02 IST)
આજકાલની વાતોના કારણે સુર્ખિયોમાં ચાલી રહી સિમરન એક્ટ્રેસ કંગના રનૌતએ એક વરા ફરીથી એક ખૂબ બોલ્ડ વાત કહી છે . કંગના સેક્સની બાબતમાં બૉલીવુડ હિપોક્રેટ એટલે પાંખડી કરાર આપતા કહ્યું કે અહીં પુરૂષો માટે તો કરવું મોજ મસ્તી સમાન છે. પણ મહિલાઓ માટે આ કોઈ અપરાધના સમાન ગણાય છે.પણ 
મહિલાઓ માટે એ કોઈ અપરાધના સમાન ગણાય છે. 
કંગનાનો કહેવું છે કે ફિલ્મ ઈંડસ્ટ્રીમાં આજે મહિલાઓને સમાનતાનો દર્જા નથી મળ્યું અને આ વાત દર બાબતમાં લાગૂ નહી હોય છે. ગણાઈ રહ્યું છે કે કંગનાની વાત પછી જે રીતે ઈંડસ્ટ્રીમા& નેપોટિજમ એટલેકે પરિવારવાદને લઈને એક નવું વિવાસ છેડાઈ ગઈ હતી. તે રીતે હવે આ વાતને લઈને વિવાદ થવું નક્કી છે. 
 
કંગનાએ સાફ કીધું કે એ નારીવાદી  પણ તેને પુરૂષોથી નફરત નથી. તેને કીધું કે અહીં  મહિલાઓ માટે એક સીમા નક્કી કરેલ છે પણ પુરૂષો માટે કોઈ સીમા નક્કી કરેલ નથી. 
 
કંગનાએ ઉદાહરણ આપતા કહ્યું કે અહીં   "પુરૂષો માટે ફન અને મહિલાઓ માટે ક્રાઈમ છે સેક્સ"  
 


આ પણ વાંચો :