'બડે અચ્છે લગતે હૈ'ની આયેશા ઉર્ફ ચાહત ખન્નાના હોટ શોટ
મોડલમાંથી એક્ટ્રેસ અને પછી ટીવી એક્ટ્રેસ બનેલી ચાહત ખન્ના મુંબઈમાં જ જન્મેલી છે. તેનો પરિવાર ઘણો મોટો છે. ચાહત ધર્મ કરતા કર્મમાં વધારે માને છે. તેણે 2003માં મારૂતી 800-પોતાની પહેલી કાર પોતાના પૈસાથી ખરીદી હતી. અત્યારે તે કોરોલ્લા ચલાવે છે. ચાહતે 20 વર્ષની ઉંમરે લગ્ન કરી લીધા હતાં પણ 4 વર્ષમાં જ તેના આ લગ્નજીવનનો અંત આવી ગયો હતો.