બર્થડે પાર્ટીથી પહેલા મલાઈનાએ મિત્ર સાથે આવી રીતે સેલિબ્રેટ કર્યું તેમનો જનમદિવસ

બુધવાર, 23 ઑગસ્ટ 2017 (14:51 IST)

Widgets Magazine

બૉલીવુડની ધડકન મલાઈકા અરોડા મંગળવારએ કરિશમા કપૂર અને બેન અમૃતા અરોડાની સાથે મુંબઈના એક રેસ્ટોરેંટમાં મસ્તી કરતી જોવાઈ. આ સમયે બૉલીવુડના આ ત્રણે સુંદર હસીનાઓ ખૂબ સુંદર લાગી રહી હતી. મલાઈકા આજે 43 વર્ષની થઈ ગઈ છે. તેમના બર્થડેથી એક દિવસ પહેલા તેમની ખુશીઓ તેમના મિત્રો સાથે સેલિબ્રેટ કરવા એ લંચ ડેટ પર આવી હતી. (PR-Twitter)
આ અવસરે કરિશ્માએ બ્લૂ રંગની ચેક શર્ટની સાથે જીંસ પહેરી હતી. 
કરિશ્માઆ એટાયરની સાથે મરૂન રંગના સ્લીગ બેગ પણ કેરી કરાયેલું હતું. 
વાત જો કરિશ્માના હેયર સ્ટાઈનની કરીએ તો તેને આ ડ્રેસની સાથે પોનીટેલ પણ બનાવી હતી. કરિશ્મા તેમની આ ફોટામાં ખૂબ રિફ્રેશનિંગ લાગી રહી છે. 
આ અવસરે અમૃતા અરોડાએ ટેંક ટોપ રિપ્ડ જીંસની સાથે પહેર્યું હતું. 
મલાઈકા અરોડાએ તેમના આ લંચ ડેટ પર સફેદ રંગનો બેલ સ્લીવ ક્રાપ શર્ટમાં પહેરી છે. જેમાં એ ખૂબ હૉટ લાગી રહી છે. તેની સાથે તેણે રિપ્ડ જીંસ પહેરી હતી. 
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  

Loading comments ...

બોલીવુડ

news

અરે .. સ્વાઈન ફ્લૂથી શું હાલત થઈ ગઈ આમિરની

આમિર ખાન બૉલીવુડના ફિટ એકટરમાં થી એક છે. રોલ માટે પણ એ ક્યારે વજન વધારી લે છે તો ક્યારે ...

news

SHOCKING: રિયા સેને ઉતાવળમાં કર્યા લગ્ન, કારણ આ તો નથી ને ... !!

2 દિવસ પહેલા જ એ સમાચાર સામે આવ્યા કે બોલીવુડ એક્ટ્રેસ રિયા સેન આ મહિનાના અંત સુધી પોતાના ...

news

Photos - મમ્મી શ્રીદેવીની બર્થડેમાં લાઈમલાઈટ રહી Jhanvi Kapoor જુઓ ફોટા

ગયા રવિવારે બોલીવુડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનો બર્થડે હતો. પોતાના આ દિવસને શ્રીદેવીએ ...

news

Video-સોશલ - હજારો લોકોથી ઘેરાઈ સની લિયોની

રાજનીતિક ગલીઓમાં હમેશા રેલીઓમાં ભીડ વધારવાના બનાવ સાંભળ્યા હશે. જુદા-જુદા રાજનીતિક પાર્ટી ...

Widgets Magazine Widgets Magazine
Widgets Magazine