મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 4 જૂન 2017 (11:01 IST)

મશહૂર અભિનેત્રી Nutan ના જન્મદિવસ પર Google સજાવ્યું Doodle

વીતેલા સમયની મશહૂર કલાકાર નૂતનઓ આજે જન્મદિવસ છે. ગૂગલએ  નૂતનના જન્મદિવસ પર ખૂબ ખાસ રીતે સેલિબ્રેટ કરી રહ્યુ છે. ગૂગલ એ તેમના ડૂડલમાં નૂતનની ચાર રેખાચિત્રને જગ્યા આપી મહાન અભિનેત્રીનો 81મો જન્મદિવસને યાદગાર બનાવી રહ્યા છે. ગૂગલના  ડૂડલમાં  કિલ્ક કરતા નૂતનના જીવનની બધી તમાન લિ&ક્સ ખુલવા લાગે છે. 
 
નૂતન મશહૂર અનિનેત્રી શોભના સમર્થ અને નિર્માતા-નિર્દેશક કુમાર સેનની સમર્થ દીકરી હતી. 70થી વધારે ફિલ્મોમાં કામ કરતી નૂતન તેમના સમયની સૌથી લોકપ્રિય અભિનેત્રી હતી. તેમના સ્કૂલી જીવનથી જ એક્ટિંગની શરૂઆત કરતી નૂતનએ પહેલી વાર નવ વર્ષની ઉમરમાં ફિલ્મોમાં કામ કર્યું. 
 
ફિલ્મમાં તેણે બાળ કલાકારની ભૂમિકા કરી હતી. તેમના લાંબા કરિયરમાં નૂતન દર્જનો અવાર્ડ જીત્યા. 
 
કાજોલની માસી છે નૂતન 
નૂતન રજનીશ બહલથી લગ્ન કરી હતી. તેમનો એક દીકરો છે જેનું નામ મોહનીશ બહલ છે. મોહનીશ પણ એકટર છે. ત્યા6 નૂતનની બેન તનૂજા પણ 
 
અભિનેત્રી છે. નૂતન આજની ચર્ચિત અભિનેત્રી કાજોલની માસી છે.