માય નેમ ઈઝ ખાને અમેરિકામાં રેકોર્ડ બનાવ્યો

ભાષા|

IFM
ખાન અભિનીત 'માય નેમ ઈઝ ખાને' ઉત્તરી અમેરિકામાં કમાણીના બાબતે રાજકુમાર હિરાનીની 'થ્રી ઈડિયટ્સ'ને પાછળ છોડી દીધી છે.

આ ફિલ્મ શરૂઆતી પાંચ દિવસોમાં સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડની ફિલ્મ બની ગઈ છે. તેણે આજે 3,36,000 ડોલરની કમાણી કરી. રવિવારે પણ આ ફિલ્મની કમાણી આશા કરતા વધુ જોવા મળી. એ દિવસે 761,000 ડોલરની કમાણી કરી.

આ બ્રિટનમાં પણ સૌથી વધુ કમાણી કરનારી બોલીવુડ ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મને સેચુરી ફોક્સે 12 ફેબ્રુઆરીના રોજ રજૂ કરી હતી.


આ પણ વાંચો :