રણબીર-કેટની દોસ્તી પ્રેમમા પરિણમી

વેબ દુનિયા|
IFMહવે આ સમાચારને ખાતરી થઈ ચુકી છે કે અને કેટરીના વચ્ચે માત્ર મૈત્રી જ નથી, પરંતુ આ બંને વચ્ચે હવે લવસ્ટોરી પણ શરૂ થઈ ગઈ
ફિલ્મ 'અજબ પ્રેમ કી અજબ કહાની'ના સેટ પરથી શરૂ થયેલી રણબીર-કેટની દોસ્તી હવે પ્રેમમાં બદલાઈ ગઈ છે. આમ તો અત્યાર સુધી બંને પોતાના સંબંધોને માત્ર મૈત્રીનુ નામ આપતા આવ્યા છે. પરંતુ કેટના ગળામાં પહેરાયેલુ લોકેટ ગવાહી આપે છે કે હવે આ દોસ્તી પ્રેમમાં પરિણમી ચૂકી છે. તાજેતરમાં જ રણબીરે કેટરીનાને આ લોકેટ ભેટના રૂપમાં આપ્યુ હતુ.
દીપિકા સાથેના સંબંધો પર પૂર્ણ વિરામ મૂક્યા પછીથી જ તેમની મૈત્રી વધુ ગાઢ થતી જઈ રહી હતી. બંનેયે એકબીજાનો સંગાથ સારો પણ લાગતો હતો. ટૂંક સમયમાં જ રણબીર-કેટરીનાની બીજી ફિલ્મ 'રાજનીતિ' પણ રજૂ થવાની છે.


આ પણ વાંચો :