સાડીમાં રિયા

IFM
રિયા સેનની ઈમેજ એવી છે કે નિર્માતા-નિર્દેશક તેમને પોતાની ફિલ્મોમાં ઓછામાં ઓછા કપડાં પહેરાવવા પસંદ કરે છે. પણ રિયા તે સમયે આશ્ચર્ય ચકિત થઈ ગઈ જ્યારે 'જોર લગા કે હય્યા'ના નિર્માતા-નિર્દેશકે રિયાને પોતાની ફિલ્મમા એવી ભૂમિકા સોપી જેમાં તે સાડીમાં જોવા મળશે.

શરૂઆતમાં તો તે મુંઝવણમાં પડી ગઈ કે તે આવો અભિનય કરે કે નહી. પરંતુ કશુ સમજ્યા વિચાર્યા પછી તેને આ ભૂમિકામાં દમ લાગ્યો અને તેમણે હા પાડી દીધી. રિયા આ ફિલ્મમાં એવી શ્રમિકની ભૂમિકા ભજવી રહી છે, જે મકાન નિર્માણના કામ સાથે સંકળાયેલી છે.

વેબ દુનિયા|
ગ્લેમરસ ભૂમિકા ભજવતી રિયાને માટે આ એક અનોખો અનુભવ છે, જ્યારે તે ઓછા મેકઅપમાં સાડી પહેરેલી જોવા મળશે. આ ફિલ્મમાં મિથુન ચક્રવર્તી અને મહેશ માંજરેકર પણ છે. રિયાને લાગી રહ્યુ છે કે આ ફિલ્મ પછી તેમની છબિમાં પરિવર્તન થઈ શકે છે.


આ પણ વાંચો :