શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (11:00 IST)

સુષ્મિતા સેનની દીકરી રેની થઈ 18 વર્ષની...

બૉલીવુડ એકટ્રેસ સુષ્મિતા સેનએ કાલે રાત્રે તેમની 18 વર્ષીય મોટી દીકરીનો બર્થડે સેલિબ્રેટ કર્યું જેની એક ખાસ ફોટા તેને સોશલ મીડિયા પર પણ શેયર કરી છે. ફોટોને શેયર કરવાની સાથે એક ઈમોશનલ મેસેઅ પણ લખ્યું છે. (photo-instagram)
થોડા સમય પહેલા સુષ્મિતા અને તેની નાની દીકરીનો "શેપ ઑફ યૂ" ગીતનો એક ડાંસ વીડિયો ખૂબ વાયરલ થયું છે. આ વીડિયોમાં બન્ને મા-દીકરી પૂલ સાઈફ પર ઠુમકા લગાવતી નજર આવી રહ્યા હતા. 
 
જણાવી દે કે વર્ષ 1994માં સુષ્મિતા સેન મિસ યૂનિવર્સના ક્રાઉન જીતનારી પહેલી ભારતીય બની હતી. ત્યારબાદ સુસ્ન્મિતાએ 1996માં ફિલ્મ દસ્તકથી બૉલીવુડમાં આવી ત્યારબાદ બીવી નંબર 1, મેને પ્યાર ક્યોં કિયા, મે હૂના, ફિલહાલ જેવી દુપરહિટ ફિલ્મો આપી.