ગુરુવાર, 23 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 17 સપ્ટેમ્બર 2024 (16:28 IST)

25 વર્ષથી બોલીવુડ પર રાજ કરનારી આ સુંદરી બની પહેલી એવી અભિનેત્રી જેના નામ પર ઉજવાશે ફિલ્મ ફેસ્ટિવલ

kareena kapoor
kareena kapoor
kareena kapoor
બોલીવુડ ની પૂ કરીના કપૂર પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લે છે. કરીના કપૂરને ફિલ્મી દુનિયામાં 25 વર્શ પૂઓરા થઈ ગયા છે.  હવે તેમની સફળતાની હૈટમાં એક વધુ પાંખ લાગી ગઈ છે.  
 
કરીના કપૂર હિન્દિ ફિલ્મ ઈંડસ્ટ્રીની સૌથી મોટી ફીમેલ સ્ટાર્સમાથી એક છે. જે પોતાના 2 દશકાથી વધુ લાંબા કરિયર સાથે આજે પણ મોટી ફેન ફેલોઈંગ સાથે ઈંડસ્ટ્રીમાં જામેલી છે.  તે લોકોની ફેવરિટ છે અને કોઈપણ ફિલ્મને એકલા હાથે લઈ જવામાં સફળ રહે છે. હાલમાં જ તેની ફિલ્મ 'ધ બકિંગહામ મર્ડર્સ' સિનેમાઘરોમાં રીલિઝ થઈ છે અને આ સાથે તેણે પોતાના કરિયરમાં એક મોટી ઉપલબ્ધિ હાંસલ કરી છે. તેણે બોલિવૂડમાં 25 વર્ષ પૂરા કર્યા છે. આ ઉપલબ્ધિની ઉજવણી કરવા PVR સિનેમા એ તેમના નામે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે.
 
કરીના નામનો રહેશે ફિલ્મ ફેસ્ટિવલ 
આ મલ્ટી સિટી ફિલ્મ ફેસ્ટિવલ અભિનેત્રીના શાનદાર કરિયરને રજુ કરશે. એકવાર ફરી મોટા પડદા પર તેમના કેટલાક સૌથી પ્રશંસિત અને પ્રશંસનીય પાત્રોને પ્રદર્શિત કરવામાં આવશે. ભારતમાં કોઈ અભિનેત્રી માટે આવુ પહેલીવાર બનશે. દિલીપ કુમાર અને અમિતાભ બચ્ચન એવા બે અભિનેતા છે જેમને માટે પહેલા પણ ફિલ્મ ફેસ્ટિવલ સમર્પિત કરવામાં આવ્યુ છે.  ફિલ્મ ફેસ્ટિવલમાં એક ટ્રેલર રજુ કરવામાં આવ્યુ છે. જેમા કરીનાની સૌથી પસંદગીની ફિલ્મો અને પાત્રોની ક્લિપ સામેલ હતી. જેમા કભી ખુશી કભી ગમ, પૂ, જબ વી મેટ ન 
નુ ગીત અને ચમેલી માં મુખ્ય પાત્ર સામેલ હતુ.