ગુરુવાર, 14 ઑગસ્ટ 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: બુધવાર, 26 જાન્યુઆરી 2022 (11:06 IST)

આદિત્ય નારાયણ એ બેબી શોવર સેરેમનેમાં પત્ની પર વરસાવ્યો પ્રેમ શ્વેતા અગ્રવાલના ચેહરા પર જોવાયો ગ્લો

ADITYA NARAYAN
ઈંડિયન આઈડલ ફેમ અને ઓળખીતા સિંગર આદિત્ય નારાયણ (Aditya Narayan) આ દિવસો આસમાન પર ચે. ગયા સોમવારેએ જ આદિત્ય નારાયણએ સોશિયલ મીડિય પર જાહેરાત કરી છે કે તે પાપા બની રહ્યા છે. તેની સાથે જ આદિત્યએ સોશિયલ મીડિયા પર તેમની પત્ની શ્વેતા અગ્રવાલના બેબી બંપ વાળી ફોટા પણ શેયર કરી હતી. હવે આદિત્ય નારાયણે પણ તેની પત્નીના બેબી શાવર સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરોમાં શ્વેતા અગ્રવાલ અને આદિત્ય નારાયણ સફેદ વસ્ત્રોમાં જોવા મળે છે.
આદિત્યએ તેની પત્ની પર પ્રેમ વરસાવ્યો
આ તસવીરોમાં શ્વેતા અગ્રવાલના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. તસવીરોમાં આદિત્ય નારાયણ શ્વેતાને ગાલ પર કિસ કરતા જોવા મળે છે. માં તસવીરો પરથી સ્પષ્ટ છે કે શ્વેતા અગ્રવાલના બેબી શાવર સેરેમનીની થીમ સફેદ અને બેબી પિંક છે. આ તસવીરો આદિત્ય નારાયણે સોશિયલ પર શેર કરી છે. તે મીડિયા પર આગની જેમ વાયરલ થઈ રહ્યો છે. આ તસવીરોને અત્યાર સુધીમાં 72 હજારથી વધુ લાઈક્સ મળી ચૂકી છે.