Widgets Magazine
Widgets Magazine

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનાં પિતા કૃષ્ણરાજ રાયનું નિધન

રવિવાર, 19 માર્ચ 2017 (12:39 IST)

Widgets Magazine

બોલીવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય-બચ્ચનનાં પિતા કૃષ્ણરાજ રાયનું ટૂંકી માંદગી બાદ શનિવારે સાંજે લગભગ 4 વાગ્યે અવસાન નિપજ્યું હતું. ઐશ્વર્યા રાયના પિતાને હતું. જે તેના મગજ સુધી પહોંચી ગયું હતું. તેમને રિકરન્સ કેન્સર હતું. તેઓને છેલ્લે લગભગ એક સપ્તાહથી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા હતા અને આખરે આજે સવારે તેમનું અવસાન થયું હતું.
 
કૃષ્ણરાજ રાયના બાદમાં રાતે 8.30 વાગ્યે વિલે પાર્લે વેસ્ટ સ્થિત સ્મશાનભૂમિમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એશના પિતાની તબિયત ખરાબ હોવાના કારણે આ વર્ષે બચ્ચનપરિવારે હોળી પણ સેલિબ્રેટ નહોતી કરી.
 
મેંગલોરનિવાસી કૃષ્ણરાજનાં પરિવારમાં એમના પત્ની વૃંદા, એક પુત્ર આદિત્ય અને એક પુત્રી ઐશ્વર્યા છે.  મૂળ મેંગ્લોરના રહેવાસી ક્રિશ્નરાજ રાય રાય મરીન બાયોલોજીસ્ટ હતા. તેમની વૃંદા રાય રાઈટર છે. તેમને ઐશ્વર્યા અને આદિત્ય રાય નામના બે સંતાન હતા. જેમાં ઐશ્વર્યા બોલિવૂડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ વર્લ્ડ રહી ચૂકી છે. જ્યારે તેનો ભાઈ આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનયર છે. એશના ભાઈ આદિત્યએ મોડલ શ્રીમા રાય સાથે લગ્ન કર્યા છે. હાલમાં ઐશ્વર્યા અને આદિત્ય બંને એકએક સંતાનોના માતા-પિતા બની ચૂક્યા છે.
 
 Widgets Magazine
Widgets Magazine
આ પણ વાંચો :  
U

Loading comments ...

બોલીવુડ

news

સોશિયલ મીડિયા પર છવાઈ છે આ તસ્વીર.. ખોળામાં લઈને તૈમૂરને કિસ કરતી જોવા મળી કરીના કપૂર

બોલીવુડ એક્ટ્રેસ કરીના કપૂરની તેમના પુત્રને કિસ કરતી એક તસ્વીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ...

news

બાહુબલી 2 નું ટ્રેલર રિલીજ થયુ, 'કટપ્પાને બાહુબલી કો ક્યો મારા' જાણવા ટ્રેલર જરૂર જુઓ ...

આટલી રાહ તો કદાચ લોકોએ વિધાનસભા ચૂંટણીના પરિણામોની પણ નહી જોઈ હોય જેટલી બાહુબલી 2ના ...

news

પાર્ટીમાં નજર આવ્યા મલાઈકા અને સલમાન

બોલીવુડમાં મલાઈકા અરોરા, અમૃતા અરોરા, કરીના કપૂર અને કરિશ્મા કપૂરની મિત્રતા બહુ મજબૂત ...

news

બર્થડે સ્પેશ્યલ - સફળતાનું બીજુ નામ છે આમિર ખાન

મંગળવારે આમિર ખાન 52 વર્ષના થઈ ગયા. આ વર્ષે પોતાના જનમ દિવસ પર મિસ્ટર પરફેક્શનિસ્ટ પાએ ...

Widgets Magazine Widgets Magazine Widgets Magazine